SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्वाज्ञापालनजायमानलाभस्य सत्यदृष्टान्तेन समर्थनम् । तदेवेति ॥९४॥' __ अस्मिन्विषये बहूपयोगिनं साम्प्रतकालघटितमन्यदृष्टान्तं कथयामः- कस्मिंश्चिद्ग्रामे कोऽपि सूरिविराजमानोऽभवत् । अन्यदा तस्य वन्दनार्थं ग्रामान्तराद्वौ भक्तावागतौ । तौ द्वावप्याबाल्यात्पङ्ग्वभवताम् । ततो यष्टिसाहाय्येन तौ चलितुं शक्नुतः । यदा तौ साधुवसतिं प्रविष्टौ तदा दूरेण तौ दृष्ट्वा सूरिर्जल्पितवान् - 'किमर्थमेता यष्टयो हस्ते धृताः ? ताः क्षिपतम् ।' गुरुवचनश्रवणानन्तरं झटित्येव प्रथमेन भक्तजनेन यष्टी क्षिप्ते । ततो यष्टी विनाऽपि स पादचक्रमणेन गुरुसमीपं प्राप्तः । तस्य चरणौ सज्जीभूतौ । सोऽपि चकितोऽभवत् । गुरुवचनश्रवणानन्तरं द्वितीयेन भक्तजनेन चिन्तितम् - 'गुरुन जानाति यदहं पङ्गुः । तत एव तेन यष्टिक्षेपणायाऽहं सन्दिष्टः । यद्यहं यष्टी क्षेप्स्यामि तर्हि पतिष्यामि, अतो मया न यष्टी क्षेप्तव्ये ।' एवं विचिन्त्य सो यष्ट्यालम्बनेनैव गुरुसमीपं प्राप्तः । ततस्तस्य पङ्गत्वं न नष्टम् । गुर्वाज्ञापालनेन प्रथमस्य लाभो जातः, गुर्वाज्ञाऽपालनेन च द्वितीयस्य हानिर्जाता । अयं दृष्टान्तः सत्यप्रसङ्गः, न तु काल्पनिकः । यदा गुरुः प्रत्यक्षविरोधिनं कञ्चिदर्थं प्रतिपादयति तदाऽपि शिष्येण स स्वीकरणीय नही." આ વિષયમાં બહુ ઉપયોગી, વર્તમાનકાળમાં બનેલું બીજું દષ્ટાન્ત કહું છું – “કોઈક ગામમાં કોઈ આચાર્ય મહારાજ બીરાજમાન હતા. એકવાર તેમને વંદન કરવા બહારગામથી બે ભક્તો આવ્યા. તે બન્નેને નાનપણથી પોલિયો હતો. તેથી લાકડાની ઘોડીના ટેકે તેઓ ચાલતા હતા. જ્યારે તેઓ ઉપાશ્રયમાં પ્રવેશ્યા ત્યારે દૂરથી તેમને જોઈને આચાર્ય મહારાજ કેમ હાથમાં રાખી છે ? તેને ફેંકી દો.” તે સાંભળીને પહેલા ભક્ત ઘોડીઓ ફેંકી દીધી. પછી ઘોડી વિના પણ તે પગે ચાલીને ગુરુદેવ પાસે ગયો. તેના પગ સાજા થઈ ગયા. તેને પણ આશ્ચર્ય થયું. ગુરુદેવનું વચન સાંભળીને બીજા ભક્ત વિચાર્યું - “ગુરુમહારાજને ખબર નથી કે મને પોલીયો છે. તેથી જ તેમણે ઘોડી ફેંકી દેવા કહ્યું, જો હું ઘોડી ફેંકી દઉં તો પડી જાઉં. માટે મારે ઘોડી ફેંકવી નહીં.’ આમ વિચારી તે ઘોડીના ટેકે ગુરુદેવ પાસે પહોંચ્યો. તેથી તેનો પોલીયો દૂર ન થયો. ગુર્વાશાનું પાલન કરવાથી પહેલા ભક્તને લાભ થયો. ગુર્વાજ્ઞાની વિરાધના કરવાથી બીજા ભક્તને નુકસાન થયું. આ પ્રસંગ સાચો બનેલો છે. કાલ્પનિક નથી. જ્યારે ગુરુ પ્રત્યક્ષથી વિરુદ્ધ લાગે એવી કોઈ વાત કરે ત્યારે પણ શિષ્ય તે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy