SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. हूनु : ३४९ પછી વિલંબે ઉત્પન્ન થવું. ૩ ગઇ વસ્તુની ઉત્પત્તિ થવી. ૪ અતિશય સમૃદ્ધે—આખાદ થવું. ૫ અતિશય સમૃદ્ધ કરવું. ૬ રાકવું, અટકાવવું. ફેક્ટ્ (૨૫૦ સેલ્ ફેત્તિ) ૧ વીંટવું, લપેટવું. ૨ ઘેરવું, ઘેરી લેવું. ૩ રાકવું. ૪ અડચણ નાખવી, હરકત કરવી. ૫ પીડવું, દુઃખ દેવું. ૬ અથડાવુ, અકળાવુ. દૂર્ ( આ સેર્ હેતે, હેતે ) ૧ અપમાન કરવું. ર્ તિરસ્કારવું. ૩ નિંદવુ, નિંદા કરવી. [ ] ફૈટ્ (૧ ૧૦ સેલ્ ફૈજ્ઞાત્તિ) ૧ જણવું, જન્મ આપવા. ૨ યાગ્ય કાલ વ્યતીત થયા પછી વિલંબે જન્મવું-જન્મ થવા. ૩ ગઈ વસ્તુની ઉત્પત્તિ થવી. ૪ ઉત્પન્ન થવું, ઊપજવું. ૫ ઉત્પન્ન કરવું. ૬ શુદ્ધ કરવું, પવિત્ર કરવું. દેવ (૨ ૨૦ સેટ્ દ્વેતે) ઘેાડાનું હણહણુવુ. [ ] હોર્ (૧ ૧૦ સેટ્ હોઇતિ) જવુ*. [ ] હોર્ (બા॰ સેલ્ ફોતે) ૧ અપમાન કરવુ. ૨ તિરસ્કારવું. ૩ નિંઢવું, નિંદા કરવી. ૪ જવું. [ ] પૌર્ ( આા૦ સેટ્ હીતે) ઉપર પ્રમાણે . [ ] ફૌર્ ( ૧૦ સેલ્ ફૌઇતિ) જવું. [] ન્રુ (૨ આ અનિદ્તે) ૧ છુપાવવું, સંતાડવુ'. ૨ ચારવુ, ઉપાડી જવું. ૩ એળવવુ, પચાવી પાડવું, દબાવી દેવું. અપ–૧ એળવવુ, ખાટી રીતે લઇ લેવું, પચાવી પાડવું. ૨ છુપાવવું, સંતાડવું. નિ-૧ ખરી હકીકત ઉડાવીને અસત્ય
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy