SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ १२ : आस સંત-પાનુ ગામ (૨ મા તે માતે) ૧ બેસવું. ૨ ઉપસ્થિત હોવું, હાજર હોવું. ૩ વિદ્યમાન હોવું. ૪ હોવું. ૫ જીવવું. ઉપ૧ નિવાસ કરે, રહેવું. ૨ બેસવું. ૩ ઉપર બેસવું. ૪ ચડવું. ૫ વસ્તુમાં ન હોય તેવા ગુણધર્મનું આપણું કરવું. ૬ અન્ય વસ્તુને બીજા સ્વરૂપે જાણવી. ૭ કષ્ટને શાંતિથી સહન કરવું. અનુ-૧ સેવા કરવી. ૨ પાછળ બેસવું. ૩ પાસે બેસવું. મિ-૧ અભ્યાસ કરે, શીખવું. ૨ મનન કરવું. ૩ સંમુખ બેસવું. ૪ પાસે બેસવું. ૩ટુ-૧ ઉપેક્ષા કરવી. ૨ ઉદાસીન રહેવું. ૩ છેડી દેવું, ત્યાગ કરે. ૪ અટકવું. ૫ હલાવવું, કંપાવવું. ૩૧-૧ ઉપાસના કરવી. ૨ સેવા કરવી. ૩ ભજવું, ભજન કરવું. ૪ મનન કરવું, ચિંતન કરવું. નિર-૧ કાઢી મૂકવું. ૨ દેશ નિકાલ કરવું. પરિ–૧ સારી રીતે સેવા કરવી. ૨ સંપૂર્ણપણે રહેવું. ૩ સારી રીતે બેસવું. વર્ષ-સેવા કરવી, ભક્તિ કરવી. સત્ર-૧ યજ્ઞને સમારંભ કરે. ૨ ક્રમસર ઘણા યજ્ઞ કરવા, સમુ-૧ સમાવેશ કરે. ૨ સમાવેશ થા, સમાવું. ૩ આધીન રાખવું, વશ રાખવું. ૪ અવલંબન કરવું. ૫ રહેવું. દ સારી રીતે બેસવું. ૭ બેસવું. ટુ (૬ ૧૦ મનિટુ ગર) જવું, ગમન કરવું. સન-૧ અનુ સરવું. ૨ પાછળ જવું. મ્યુદ્-સમૃદ્ધિ વગેરેથી પ્રખ્યાત થવું. ૨ ઉન્નતિ થવી. -૧ ઉદય થવે, ઊગવું. ૨ ઉન્નતિ થવી. ૩ ઉપર જવું. પા-પાછું ફરવું, પાછું જવું. વા(વરાત્તિ) ૧ નાસી જવું, ભાગી જવું. ૨ દેડવું. પરિ૧ આસપાસ ફરવું. ૨ ચારે તરફ ઘુમવું. ૩ પ્રદક્ષિણા દેવી. રિ-૧ પ્રતીતિ કરવી, ખાત્રી કરવી. ૨ વિશ્વાસ રાખવે. ૩ જાણવું રિ-૧ વ્યય કરે, ખર્ચ કરે ૨ નાશ કરે.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy