SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. स : ३१५ સૂર્ (૪ આ૦ સેટ્ સૂર્યતે) ૧ થંભાવવું, અટકાવવું. ૨ સ્થિર કરવું. ૩ મંદ બુદ્ધિવાળું હોવું. ૪ દુઃખ દેવું. (ર) સૂક્ષ્મ ( ૨ ૩૦ સેટ્ સૂર્ણત્તિ-તે) ૧ અપમાન કરવું. ૨ ધિક્કારવું. ૩ આદર-સત્કાર કરવા. (પૂક્ષ્મ, સૂક્ષ્મ) સર્ચ (૨ ૧૦ સેટ સર્જત્તિ) ૧ ઈર્ષ્યા કરવી, અદેખાઈ કરવી, ખીજાના અભ્યુદય સહન ન કરવા. ૨ બીજાના અપરાધ સહન ન કરવા. ૩ અપમાન કરવું. ૪ તિરસ્કારવું. (સૂક્ષ્મ) સૂર્ (o ૬૦ સેટ્ સૂત્ત) ૧ જણવું, જન્મ આપવે, પ્રસવ કરવા. ૨ ઉત્પન્ન કરવું. ૩ પ્રેરવું, પ્રેરણા કરવી. ૪ આજ્ઞા કરવી. ૫ અનુમતિ આપવી. (ઘૃણ્, સૂક્) TM (o ૬૦ અનિદ્ સતિ) ૧ સરકવું, ખસવું. ૨ જવું. ૩ અવલંબન કરવું, આશ્રય લેવા. ૪ અનુસરણ કરવું. ૫ પ્રવાહરૂપે વહેવું. ૬ પવનનું વાવું. અનુ–૧ અનુસરવું, અનુસરણ કરવું. ૨ અનુકરણ કરવું. ૩ પાછળ-પાછળ જવું. ૪ પછીથી જવું. લવ–૧ પાછું ફરવું. ૨ ચાલ્યા જવું. ૩ ખસી જવું. ૪ પાસે જવું. ૫ નિવૃત્ત થવું, અટકવું. મિ-૧ પ્રિય પાસે જવું. ૨ સ`કેત સ્થાને જવું. ૩ સાથે ગમન કરવું, સાથે જવું. ૪ સામું જવું. ૫ હુમલેા કરવા. ૬ ચડાઈ કરવી. છ પેસવું, પ્રવેશ કરવા. ૮ ચારે તરફ ફેલાવું. અવ−૧ તીર્થંકરાદિ મહાપુરુષનું' પધારવું. ૨ આશ્રય લેવે, અવલખન કરવું. ૩ નીચે પડવું. ~૧ ખસવું. ૨ હટી જવું. ૩ દૂર થવું. ૪ ત્યાગ કરવા, છેડી દેવું. ૫ બહિષ્કૃત કરવું. ૩૫–૧ પાસે જવું. ૨ મુલાકાત લેવી, મળવું. નિષ્ન ૧ મહાર નીકળવું. ૨ મહાર જવું. ૩ ચાલ્યા જવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy