SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. श्लङ्ग् : २९७ પ્રો ( ૩૦ નિ શતિ-તે) ૧ સંતુષ્ટ કરવું, ખુશી કરવું. ૨ તૃપ્ત કરવું. ૩ મરથ પૂરા કરવા. શી (૩૦ ૩૦ સે ટાયરિ-તે) ઉપર પ્રમાણે અર્થ. શ્રી (૧ ૩૦ શનિ શ્રીળાતિ, શીળાતે) ૧ પાકવું, રંધાવું. ૨ પીગળવું, ગળવું. ૩ ઊકળવું. ૪ પકાવવું, રાંધવું. ૫ પિગળાવવું, ઓગાળવું. ૬ ઉકાળવું. શુ ( ૧૦ શનિટુ અપતિ) ઝરવું, ટપકવું. મુ (૧ ૪૦ શનિ શ્રોતિ) ૧ સાંભળવું. ૨ આજ્ઞા પામવી. ૩ આજ્ઞાનું પાલન કરવું. ૪ તાબે થવું. ૫ જવું. મા૧ કબૂલ કરવું, સ્વીકારવું. ૨ પ્રતિજ્ઞા કરવી. ૩ વચન આપવું. ૩પ-૧ ખબર મેળવવી. ૨ સાંભળવું. પ્રતિ૧ સ્વીકાર કરે, કબૂલ કરવું. ૨ પ્રતિજ્ઞા કરવી. ૩ વચન આપવું. ૪ સત્કાર કરે. ૫ સાંભળવું. વિ-૧ પ્રખ્યાત હેવું. ૨ યશસ્વી હોવું. ર-સાંભળવું. -(કાવ્ય સંગ્રy) કબૂલ કરવું, માન્ય કરવું. સમુ-૧ નિર્માણ કરવું, બના વવું. ૨ સંસ્કારિત કરવું, સુધારવું. ઐ (૨ ૫૦ નિ શ્રાતિ) ૧ પાકવું, રંધાવું. ૨ પીગળવું, ઓગળવું. ૩ ઊકળવું. ૪ પરસેવાવાળું થવું, પરસેવે થ. ૫ પકાવવું, રાંધવું. ૬ પિગળાવવું, ઓગાળવું. ૭ ઉકાળવું. ૮ પરસેવાવાળું કરવું. થોળ (૫૦ સે શોતિ) ૧ એકઠું થવું. ૨ ઢગલે થ. ૩ એકઠું કરવું. ૪ ઢગલે કરા . [૪] ઝફર ( રાવ સે ઋતે ) ૧ સરકવું, ખસવું. ૨ જવું. [૬] ઋ૯ (૨ ૫૦ સેટુ તિ) ૧ સરકવું, ખસવું. ૨ જવું. []
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy