SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. શ્રી : ૨૨૧ ન્ય (? આવ રે અન્ય) ૧ શિથિલ કરવું, ઢીલું કરવું. ૨ શિથિલ હોવું, ઢીલું હોવું. [૩] કચ ( પત્ર તે અસ્થતિ) ૧ બાંધવું, જકડવું. ૨ સંયુક્ત કરવું, જોડવું. ૩ ગૂંથવું. ૪ ગોઠવવું. પ રચવું, રચના કરવી. ૬ મારી નાખવું. ૭ દુઃખ દેવું. અન્ય (૨૦૩૦ સે પ્રથતિ તે) ઉપર પ્રમાણે અર્થ. અન્ય (૨ ૫૦ સે ઝનાતિ) ૧ છોડી દેવું, મુક્ત કરવું. ૨ આનંદ કર. ૩ ખુશી થવું. ૪ ખુશી કરવું. ૫ બાંધવું, જકડવું. ૬ સંયુક્ત કરવું, જોડવું. ૭ ગૂંથવું. ૮ ગઠવવું. ૯ રચવું, રચના કરવી. શ્રા (૨૦ ૩૦ સેફ્ટ શ્રવચતિ તે) પકાવવું. શ્રમ્ (ક ૫૦ સે બાત) ૧ પરિશ્રમ કરે, મહેનત કરવી. ૨ તપશ્ચર્યા કરવી. ૩ વ્રત કરવું. ૪ શ્રમ લાગવો, થાકી જવું. ૫ ખિન્ન થવું, ખેદ પામવે. ૬ પીડિત થવું, દુઃખિત થવું. મા-૧ તપસ્યા કરવી. ૨ નિવાસ કરે, રહેવું. નિરબેસવું. પરિ-૧ મહેનત કરવી. ૨ વિસામો લે, થાક ઉતારે. વિ-૧ વિસામે લે, થાક ઉતારે. ૨ આરામ કર. ૩ અટકવું. ૪ બંધ થવું. [૪] ( મા તે અમ્મતે ) ૧ પ્રમાદ કરે, આળસ કરવી. ૨ બેદરકારી રાખવી. ૩ ઉપેક્ષા કરવી, દુર્લક્ષ્ય કરવું. ૪ ભૂલ કરવી, ચૂકવું. રિ-૧ વિશ્વાસ રાખ, આસ્થા રાખવી. ૨ આળસ કરવી. [5]. બા (૨ ૫૦ શનિ શ્રાતિ) ૧ પાકવું, રંધાવું. ૨ પીગળવું, ઓગળવું. ૩ ઊકળવું. ૪ પરસેવાવાળું થવું, પરસેવે છે.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy