SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ : शण संस्कृत-धातुकोष ૪ અપશબ્દ બોલવા, ભૂંડું બોલવું. ૫ ચૂપ રહેવું, મૌન રહેવું, ન બેસવું. ૬ ઠગવું, છેતરવું. રાણ (૨ ૫૦ રાતિ) ૧ દેવું, આપવું. ૨ જવું. રાષ્ટ્ર (૨ મા સે રાતે) ૧ બિમાર હોવું, રેગી લેવું. ૨ દુખ જોગવવું. ૩ દુખ દેવું. ૪ નડવું. ૫ અપકાર કર. ૬ એકઠું થવું. ૭ એકઠું કરવું. ૮ ઢગલો થે. ૯ ઢગલો કરે. [૩] ટુ (૨ ) નિ રીતે ) ૧ કૃશ થવું, ક્ષીણ થવું, ઘસાવું. ૨ પાતળું કરવું, કૃશ કરવું. ૩ બોલવું. ૪ પડી જવું. ૫ પાડી દેવું. ૬ ફેંકવું. ૭ ઝાપટ મારવી. ૮ હાલવું, કંપવું. ૯ હલાવવું, કંપાવવું. ૧૦ નષ્ટ કરવું. ૧૧ નષ્ટ થવું. ૧૨ મૂરઝાવું, કરમાવું. ૧૩ પવન કે વરસાદની ઝડીથી ફળ-ફૂલાદિનું ખરી પડવું. ૧૪ જવું, ગમન કરવું. [૪] શમ્ (૨ ૩૦ નિ જ્ઞાતિ તે) ૧ શાપ દેવે, ૨ ગાળ દેવી. ૩ નિંદવું. ૪ ઠપકે દેવો. ૫ પ્રતિજ્ઞા કરવી. –(ભાવ રાવ) ૧ જણાવવું, સમજાવવું. ૨ સોગન ખાવા, સમ ખાવા. પ્રતિ–લ સામે શાપ દે, શાપના બદલામાં શાપ દે. ૨ સામી ગાળ દેવી, ગાળના બદલામાં ગાળ દેવી. શ (૪ ૩૦ શનિ રાતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. ર૬ (૨૦ ૩૦ સે રાદતિ તે) ૧ શબ્દ કરે, અવાજ કર. ૨ બોલવું, કહેવું. ૩ બેલાવવું. ૪ પ્રગટ કરવું, * “રા' ધાતુ પરમૈપદી છે, પરંતુ તેને વર્તમાના, વિષ્ણ, યાજ્ઞા, ઇરતની અને વર્તમાન કૃદન્તના આત્મપદના પ્રત્યે લાગે છે; એ લાગતાં તેને “ફ આદેશ થાય છે.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy