SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. बद्: २५७ થર્ (૧૦ ૩૦ સેફ્ટ વોઝતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. જૂઠ (૨૦ ૩૦ શેટુ વપૂરુતિ-તે) ૧ લણણું. ૨ કાપવું. ૩ અનાજ વગેરે ઝાટકવું–વાવલવું-ઊપવું. ૪ શુદ્ધ કરવું, સાફ કરવું. ૫ પવિત્ર કરવું. ૨૬ (૩૦ વરિ-તે) ૧ બોલવું, કહેવું. ૨ સંદેશો કહે, કહેણ કહેવું. ૩ ખબર દેવી, સમાચાર આપવા. ૪ બજવું, વાજિંત્રાદિનું વાગવું. ૫ સમજાવવું. ૬ વાટ જેવી, રાહ જોવી, રાહ દેખવી. વર્-(ા વ) ૧ બોલતાં શોભવું. ૨ સુશોભિત લેવું. ૩ બેલી જાણવું. ૪ જાણવું. ૫ ઉત્સાહને વાણીથી પ્રગટ કરે. ૬ ઉત્સાહ ધરે. સન૧ અનંતર બલવું. ૨ પછીથી બોલવું. ૩ સદશ બેલવું, સરખું કહેવું. ૪ અનુવાદ કરે. ૫ કહેલાને ફરીથી કહેવું. ૬ સાથે બેસવું. અપ-૧ નિંદવું, નિંદા કરવી. ૨ જૂઠું બોલવું. મિ-વંદન કરવું, નમસ્કાર કરે. ૩પ-(વા વપરાતે) ૧ આશ્વાસન આપવું. ૨ સમજાવીને કહેવું. ૩ ફેસલાવવું. ૪ ખુશામત કરવી. ૫ ઠપકે દેવ. રિ– ૧ વિરુદ્ધ બેલવું. ૨ નિંદવું, નિંદા કરવી. ૩ ખોટું કલંક દેવું. ૪ ગાળ દેવી. ૫ ઠપકે દે. -૧ સામું બોલવું. ૨ વાદ-વિવાદ કરે. ૩ બકવાદ કર. કરિ-૧ ઉત્તર આપે, જવાબ દે. ૨ સામું બેલવું. ૩ વિરુદ્ધ બોલવું. ૪ ખંડન કરવું. વિ-૧ વાદ-વિવાદ કરે. ૨ વિરુદ્ધ બેલવું. ૩ ઝઘડે કર. ૪ ખરાબ વચન કહેવું. વિ (માત્ર વિતે) જુદી જુદી માન્યતાઓ મુજબ જુદું જુદું બોલવું. વિઝ-૧ પરસ્પર વિરુદ્ધ બોલવું. ૨ બકવાદ કરે, લવારો ૧૭
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy