SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ : संस्कृत धातुकोष સક્ત થવું. ૧૧ લીન થવું, એકાગ્ર થવું, એકતાન થવું ૧૨ આવવું. ૧૩ પ્રવેશ કરે. ૧૪ ચેપડવું. ૧૫ નિવાસ કરે, રહેવું. ૩૧-૧ નિવાસ કરે, રહેવું. ૨ આશ્રય લે નિ–૧ સૂઈ જવું. ૨ સંતાવું. ૩ અદશ્ય થવું. ૪ નષ્ટ થવું ૫ મૃત્યુ થયું. ૬ દૂર થવું. ૭ દૂર કરવું. ૮ આલિંગન કરવું. ૯ નીચે ઊતરવું. ૧૦ નિવાસ કર, રહેવું. પરિ–૧ તન્મય થવું, એકતાન થવું. ૨ અદશ્ય થવું. ક-૧ પ્રલય થે, વિનાશ થ. ૨ અદશ્ય થવું. ૩ લીન થવું, એકાગ્ર થવું. ૪ આસક્ત થવું. વિ-૧ વિલય થવે, વિનાશ થ. ૨ ઓગળવું, પીગળવું. ૩ અદશ્ય થવું. ૪ છૂટું પડવું. ૫ નિવૃત્ત થવું, અટકવું. ૬ વળગી રહેવું. ૭ આશ્રય લે. સમ૧ વળગી રહેવું. ૨ ઓગળવું, પીગળવું. ૩ સૂઈ જવું. ૪ અદશ્ય થવું. ૫ સંતાવું. ૬ વિનાશ થવ. સમા-૧ સં. યુક્ત થવું, જોડાવું. ૨ લીન થવું, એકતાન થવું. ૩ આશ્રય કરે. [ો ]. ( ૫૦ શનિ ઢિનાતિ) ઉપર પ્રમાણે અર્થ. શ્રી (૨૦ ૩૦ શ્રીનગતિ-તે, ચરિ-તે, ઢાપતિ તે, રાસ -તે) સોનું વગેરે ઓગાળવું-પિગળવું-ગાળવું. માખર્ચ કરે. કવિ-પ્રાપ્ત કરવું, મેળવવું. શ્રી (૨ ૫૦ રે ૪થતિ) ઉપર પ્રમાણે અર્થ. સુન્ (૨ ૧૦ સેટ ટુવ્રત) ૧ નકામી વસ્તુ કાઢી નાખવી. - ૨ કેશ વગેરેને ઉખેડવું. ૩ ઝૂંટવી લેવું. ૪ સંતાડવું. ૫ દૂર કરવું. ૬ છેલવું. ૭ તેડવું. ૮ ચીરવું. ૯ કાપવું. ફુબ્સ (૨ ૨૦ સે ઢાંત) ઉપર પ્રમાણે અર્થ. [૩]
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy