SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અથ સહિત. ल : २३९ થવું, ગભરાઈ જવું. ૨ ઓળખવું. ૩ ભેદ પારખવા. ૪ જેવું, નિહાળવું. સમ્−૧ પારખવુ, કસવું, પરીક્ષા કરવી. ૨ જાણવું, સમજવું. ૩ લક્ષ્ય આપવું, ધ્યાન દેવું. ૪ સાબિત કરવુ, પુરવાર કરવું. ૫ જોવું, દેખવુ. ૬ શીખવું. જીર્ (૧ ૧૦ સેર્ વ્રુત્તિ) ૧ જવું. ૨ હાલવું, કંપવુ. ૧ (૨ ૧૦ સેટ્ તિ ) ૧ સંયુક્ત થવુ, જોડાવું. ૨ વળગવું. ૩ લપેટાવું. ૪ લટકવુ. ૫ સ્પર્શ કરવા, અડકવુ. ૬ સંગ કરવા, સેાખત કરવી. છ સબધ કરવા. લવ-૧ પાછળ લાગવુ-જોડાવું. ૨ સેવા કરવી. વિ–૧ અવલંબન કરવુ, આધાર લેવા. ૨ આરાણુ કરવું, ચડવું. ૩ પકડવું, ૪ વળગવું. પ લટકવું. ૬ સંગત થવુ, જોડાવું. [૬] ત્ (૧૦ ૩૦ સેટ્ હાનfત-તે) ૧ ચાખવું, સ્વાદ લેવા. ૨ ચાટવું. ૩ ગ્રહણ કરવું, લેવું. ૪ પ્રાપ્ત કરવું, મેળવવું. ૫ પ્રાપ્ત થવું. હo (o૦ ૩૦ સેટ્ છાપતિ–તે) ઉપર પ્રમાણે અર્થ. ૪૬ (૨ ૧૦ સેટ્ કૃતિ) ૧ જવું. ૨ હાલવું, ક'પડ્યું. [૪] હા ( ૧૦ સેટ્ કૃતિ) ૧ જવું. ૨ લંગડાતું ચાલવું, ખાડ’ગવું. ૩ લૂલું હોવું. [૩] હમ્ (૧ ૧૦ સેટ્ કૃતિ ) ૧ સુકાવું, શુષ્ક થવું. ૨ સૂકું કરવું. ૩ ચેાડુ' હાવું, કમ હાવું. ૪ જવું. ૫ ખેલવું. ૬ સુશાભિત હોવું. છ ચળકવું, ચમકવું. ડ્-૧ ઉલ્લઘન કરવું, આજ્ઞાભંગ કરવા. ૨ અવગણના કરવી, અનાદર કરવા. ૩ એળ ગવું, વટાવી જવું, પાર જવું. [૩] ܢ રુપ ( ૧ ૦ સેટ તે) ૧ જવું. ૨ લાંઘણુ કરવી, ભૂખ્યા રહેવું. ૩ ઉપવાસનું વ્રત કરવું. ૪ આજ્ઞાભંગ કરવા. ૫ અવ
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy