SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. रुध् : २३५ હા (૨ ૫૦ સે સeતિ) ૧ ચોરવું. ૨ લંટવું. [૩] હું (૨ ૦ સે રોહિતિ) ૧ રડવું, રેવું. ૨ રેતાં-રેતાં બલવું. ૩ શેક કરે. બા-આરડવું, મેટે સાદે રડવું. રા-૧ રુદન કરીને સામા માણસને આશ્વાસન આપવુંશાંત કરવું. ૨ બીજાનાં દુઃખે રડવું. [૪] (૪ ભાવ નિર્મનુપૂર્વા-મુગ્ધ) ૧ ચાહવું, ઈચ્છવું. ૨ પ્રેમ કરે. ૩ અનુમતિ આપવી, સંમતિ દેવી. ૪ માનવું, સ્વીકારવું. ૫ અનુકૂલ થવું. ૬ અનુસરવું. ૭ તાબે થવું, આધીન થવું. ૮ આજ્ઞા માનવી. ૯ આજ્ઞાનું પાલન કરવું. ૧૦ આગ્રહભરી વિનતિ કરવી. ૧૧ સલાહ દેવી. ૧૨ કૃપા કરવી. ૧૩ શોક કરે. (૭ ૩૦ ગરિર્ રુદ્ધિ, ) ૧ ફેકવું, અટકાવવું. ૨ રુંધવું. ૩ અડચણ કરવી, નડવું. ૪ ઘેરો ઘાલ. ૫ ઘેરી લેવું, ચારે તરફથી વીંટળાઈ વળવું. ૬ વીંટવું, લપેટવું. ૭ ઢાંકવું. ૮ વ્યાપવું. ૯ દુઃખ દેવું. ૧૦ આધાર આપે. અનુ-૧ માનવું. ૨ અનુસરવું. ૩ આગ્રહપૂર્વક વિનતિ કરવી. ૪ આધીન થવું. ૫ આજ્ઞાનું પાલન કરવું. ૬ ચાહવું. મિલમ-૧ મનાઈ કરવી. ૨ અટકાવવું. મા-૧ રોપવું. ૨ ખોડવું. ૩ સાવધાનીથી રાખવું. ૪ અટકાવવું. ૩૧-૧ કેદ કરવું. ૨ ઘેરે ઘાલ. ૩ અડચણ નાખવી. ૪ મનાઈ કરવી. ૫ રેકવું, અટકાવવું. નિ–૧ નડવું, અડચણ નાખવી. ૨ અટકાવવું. ૩ કેદ કરવું. પ્રતિ-૧ વ્યાપ્ત થવું, વ્યાપી જવું. ૨ અટકાવવું. વિ-૧ વિરુદ્ધ થવું, વિરોધ કર. ૨ અટકાવવું સંનિ-૧ બંધ કરવું. ૨ કેદ કરવું. ૩ અટકાવવું. -૧ કેદ કરવું. ૨ રકવું, અટકાવવું. [૪]
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy