SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ : જ્ઞ संस्कृत - धातुकोष રા (૨૧૦ અનિટ્ રાતિ) ૧ દેવું, આપવું. ૨ લેવું, ગ્રહણ કરવું. ૩ પ્રાપ્ત થવું, મળવું, ૪ પ્રાપ્ત કરવું, મેળવવું. રાઘ્ર ( ૧૦ સેટ્ રાતિ) ૧ સુકાઈ જવું, શુષ્ક થવું. ૨ સૂકવવું. ૩ વારવું, મનાઈ કરવી. ૪ રાકવું, અટકાવવું. ૫ વિઘ્ન કરવું. ૬ ગ્રહણ ન કરવું. છ કબૂલ ન કરવું. ૮ સમર્થ હોવું. હું તૃપ્ત થવું, ધરાવું. ૧૦ તૃપ્ત કરવું. ૧૧ શણગારવું. ૧૨ પૂર્ણ થવું. ૧૩ પૂર્ણ કરવું. [] રાર્ (o આ૦ સેટ્ રાતે) ૧ સમય હોવું, શક્તિમાન હોવું. ૨ ચેાગ્ય હાવું, લાયક હાવું. [] રાગ્ (૧ ૩૦ સેટ્ રાગતિ-તે) ૧ શાભવું, સુશાલિત હતું. ૨ ચળકવું, ચમકવું. નિર્ (નીયાજ્ઞત્તિ-તે) આરતી ઉતારવી. આરતી કરવી. વિ−૧ જીતવું, જય મેળવવા. ૨ સુÀાભિત હોવું. ૩ ચળકવું, ચમકવું. [] રાષ્ટ્ર (૧ ૧૦ અનિદ્રાબ્નોતિ) ૧ સિદ્ધ કરવું, સફળ કરવું. ૨ પૂર્ણ કરવું. ૩ રાંધવું, પકાવવું. ૪ વિચારવું. ૫ ઈજા કરવી, જખમી કરવું. અવ–૧ અપરાધ કરવા, ગુના કરવા. ૨ ઉપેક્ષા કરવી. ૩ ઇજા કરવી. ૪ નષ્ટ કરવું. પ નષ્ટ થવું. આ−૧ આરાધના કરવી, ઉપાસના કરવી. ૨ પૂજવું. ૩ સેવા-ભક્તિ કરવી. ૪ સંતુષ્ટ કરવું, ખુશી કરવું. પ્રતિ ૧ દુઃખ દેવું. ૨ ઇજા કરવી. ૩ હણવું. વિ-૧ ખંડન કરવું. ૨ ભાંગવું. ૩ તાડવું. ૪ નુકસાન કરવું. ૫ દુઃખ દેવું. ૬ ઈજા કરવી. ૭ હેણવું. મ્–પકાવવું, રાધવું. રામ્ (૧૦ ૩૦ એટ્ રાષત્તિ-તે) ઉપર પ્રમાણે અ. રાષ્ટ્ર (૪ ૧૦ અનિટ્ રાત્તિ) ૧ ઉપર પ્રમાણે અથ. ૨ વધવું, વૃદ્ધિંગત થવું. ૩ ખચત થવી, ખાકી હોવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy