SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २२० : यक्ष संस्कृत-धातुकोष ૨ ચીમળાઈ જવું. ૩ સુકાઈ જવું. ૪ નિસ્તેજ થવું, કાંતિ રહિત થવું. ૫ નિરુત્સાહી થવું. ૬ કંટાળવું. ૭ થાકી જવું. ચહ્ન (૨૦ ૩૦ સેટુ ચક્ષતિ-તે) ૧ પૂજવું, પૂજા કરવી. ૨ - રાધવું. ૩ સત્કાર કર, સન્માન કરવું. ચર્ (૨ ૩૦ નિ ચગતિ તે) ૧ ઇષ્ટદેવની પૂજા કરવી. ૨ યજ્ઞ કરે, હવન કરે. ૩ દેવું, દાન કરવું, આપવું. ૪ સંગત કરવી, સંગ કર. ૫ મેળાપ કરે, મળવું. ૬ સંયુક્ત કરવું, જોડવું. ચ7 (૨ ૦ સે ચત) ૧ પ્રયત્ન કરે, ઉદ્યમ કરે. ૨ મહેનત કરવી, પરિશ્રમ કરે. ૩ ઠરાવવું, નક્કી કરવું. ૪ ખ્યાલમાં લેવું, ધ્યાનમાં લેવું. ચા-૧ સ્વાધીન કરવું. ૨ પ્રયત્ન કરે. સમૂ-૧ ઘણો પરિશ્રમ કરે. ૨ અતિ શય પ્રવૃત્તિ કરવી. ૩ સારી રીતે પ્રવૃત્તિ કરાવવી. [૨] ચહ્ન (૨૦ ૩૦ લે રાતત્તિ-તે) ૧ ખેદ પમાડે, ખિન્ન કરવું. ૨ તિરસ્કારવું, ધિક્કારવું. ૩ દુઃખ દેવું. ૪ માર માર. ૫ સુધારવું, સંસ્કારિત કરવું. ૬ સ્વચ્છ કરવું, સાફ કરવું. ૭ કરજ ચૂકવવું. ૮ પાછું આપવું. ૯ બદલે આપવું. ૧૦ ઠરાવવું, નક્કી કરવું. ૧૧ ઢાંકવું. ૧૨ એકઠું કરવું. ૧૩ મહેનત કરવી. ૧૪ આજ્ઞા કરવી, હુકમ કરે. ૧૫ રોકવું, અટકાવવું. ૧૬ વારવું, મનાઈ કરવી. નિ૧ વેરને બદલો વાળ. ૨ કરજ ચૂકવવું, દેવું વાળવું. ૩ પાછું આપવું. ૪ બદલે આપવું. ૫ દાન દેવું, આપવું. પ્રતિ–પ્રતિબિંબ પાડવું, પડછાયો પાડે. વિ-નિર્લજ્જ હોવું. ર (૨ ૫૦ ટુ ચન્નતિ) ૧ સંકેચવું, સંકુચિત કરવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy