SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. a : ૨૮રૂ કરે. ૧૨ મુક્ત કરવું. ૧૩ ચાહવું, ઈચ્છવું. ૧૪ દયા કરવી. ૧૫ સેવવું, સેવા કરવી. ષ્ટ્રમ્ (૪ ૫૦ ને હુતિ) ૧ બળવું. ૨ બાળવું. ૩ ભેજવું. ૪ ગરમ કરવું. ૫ વિભાગ કરે, વહેંચવું. [૪] જેવું (માત્ર તે જેતે) ૧ સેવા કરવી, ભક્તિ કરવી. ૨ સાર વાર કરવી. ૩ નેકરી કરવી. [૪] શા (૨ ૧૦ શનિ સાતિ) ૧ ખાવું, ભક્ષણ કરવું. ૨ રક્ષણ કરવું, બચાવવું. ૩ રાખવું, મૂકવું. જ (૨ ૫૦ સે ક્ષતિ) ૧ ધીમે-ધીમે ચાલવું. ર ઘૂંટણિયે ચાલવું, હાથે-પગે ચાલવું. ૩ નીચે જવું. ૪ અયોગ્ય રીતે વર્તવું. ૫ દુરાચાર સેવ. (૨ ૫૦ તિ) ૧ જવું. ૨ અનાયાસે ઉત્પન્ન થવું. ૩ સહેલાઈથી ઉત્પન્ન કરવું. ૪ તેજહીન કરવું. ૫ ઉષ્ણતા ઓછી કરવી. | (૨૦ ૩૦ -તે) ૧ ચળકવું, ચમકવું. ૨ સુશેભિત હેવું. ૩ તેજહીન કરવું. ૪ ઉષ્ણતા ઓછી કરવી. (૨ ૫૦ સે તિ) ૧ જવું. ૨ પૂર્ણ કરવું, પૂરું કરવું, - ૩ ભરવું, પૂરવું. # (૨ ૫૦ સે ક્ષત્તિ) ૧ ફળવું, ફળવાળું દેવું. ૨ ફળ કૂપ હેવું, રસાળ હોવું, ઘણે પાક અને ઘણાં ફળ આવે એવું હોવું. ૩ ફળદ્રુપ કરવું. ૪ સફળ થવું, ઈચ્છા મુજબ કાર્ય થવું. ૫ સફળ કરવું. ૬ ઉત્પન્ન થવું. ૭ ઉત્પન્ન કરવું. ૮ જવું, ગમન કરવું. # (૨ ૫૦ સે તિ) ૧ વિકસિત થવું, ખીલવું. ૨ વિખ રાવું. ૩ ફાટવું. ૪ ફાડવું. ૫ ચીરવું. ૬ તેવું. [વા, નિ]
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy