SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ : संस्कृत-धातुकोष પામવું. ૨ મારી નાખવું. ૩ દુખ દેવું. યુ-૧ શબ્દના અવયવે અને તેને અર્થ જાણ. ૨ મૂળ તત્ત્વનું મનન કરવું. સમ્-૧ બનવું, થવું, સિદ્ધ થવું. ૨ કરવું, બનાવવું. ૩ સાંપડવું, પ્રાપ્ત થવું, મળવું. ૪ વધવું, વૃદ્ધિગત થવું. ૫ મનન કરવું, શોધન કરવું. સમા-૧ આવી પહોંચવું, હાજર થવું. ૨ દાખલ થવું, પ્રવેશ કરે. ૩ સંપૂર્ણ લેવું. ૪ સંપૂર્ણ કરવું, સમાપ્ત કરવું. ઘર (૨૦ માત્ર સે પતે) ૧ જવું. ૨ જાણવું. पन् (१ आ० सेट् *पनायति । अद्यतनी-अपनायीत् , अपनिष्ट) ૧ સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૨ પ્રશંસા કરવી, વખાણવું. વત્ (૧ જા. પત્તે ) ૧ ધંધા-રોજગાર કરે, ખરીદ વેચાણ કરવું. ૨ લેવડ–દેવડ કરવી. ૩ વેચવા-ખરીદવાનું સાટું કરવું, કરાર કર. ૪ હેડ બકવી, સરત મારવી. ૫ સટ્ટો કરે. ૬ જુગાર રમ. ૭ ખુશી થવું, પ્રસન્ન થવું. ન્યૂ (૨૫૦ સે સ્થિતિ) ૧ જવું. ૨ ભટકવું. રિ–શત્રુ હોવું. [૩] ન્યૂ (૨૦ ૩૦ સે રિતે) ઉપર પ્રમાણે અર્થ. પૂરું (૨૦ ૩૦ સે વપૂરિસે) ૧ લણવું. ૨ કાપવું. ૩ વાવલવું, ઊપણુવું. ૪ શુદ્ધ કરવું, સાફ કરવું. ૫ ૫ વિત્ર કરવું. qq (૨૨ ૬૦ સેદ્ ઉપસ્થતિ ) ૧ દુઃખ દેવું. ૨ દુઃખી હોવું ૩ કૃશ હોવું, દુર્બલ હેવું. * ઇન ધાતુ આત્મપદી છે, પરંતુ વ્યાકરણના નિયમાનુસાર જ્યારે તેને માય પ્રત્યય આવે ત્યારે પરમપદના પ્રત્યય લાગે છે.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy