SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ : नीच संस्कृत-धातुकोष ૩ લઈ જવું. ૪ દૂર કરવું. ૫ હટાવવું, ખસેડવું. ૬ ફેંકી દેવું. ૭ પ્રવેશ કરે. વિ-નિચ) ૧ કરજ ચૂકવવું, દેણું આપવું. ૨ ધર્મ વગેરે માટે ખર્ચવું. વિનિન્યાય યુક્ત નિર્ણય કરે. ચા-૧ દૂર કરવું. ૨ હટાવવું, ખસેડવું. ૩ વિખેરી નાખવું. ૪ વિખરાઈ જવું. સમુ૧ એકઠું કરવું. ૨ સંયુક્ત કરવું, જોડવું. ૩ ત્યજી દેવું, ત્યાગ કરવા. સમનું-૧ પ્રાર્થના કરવી, વિનતિ કરવી. ૨ મનાવવું, મનામણું કરવું. ૩ માગવું, યાચના કરવી. માં-૧ સન્માન કરવું. ૨ લઈ આવવું, લાવવું. ૩ એકઠું કરવું. (બી) નીર્ (૧૨ ૫૦ સે નીતિ) ગુલામી કરવી, દાસપણું કરવું. (નવું). ની (૨૫૦ નીતિ) ૧ લીલા રંગવાળું કરવું. ૨ લીલા રંગવાળું હોવું. ૩ કાળા રંગવાળું કરવું. ૪ કાળા રંગવાળું હોવું. પ રંગવું. ૬ રંગાવું, રંગવાળું થવું. (ખીરું, નવું) નીવું ( તે નીતિ) ૧ જાડું હોવું, પુષ્ટ હોવું. ૨ બલ વાન હોવું. (, નવું) ( નિ ) જવું. (). નુ (૨ ૫૦ સે નૌતિ) ૧ સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૨ પ્ર શંસા કરવી, વખાણવું. મા-(માત્મકાજુ) ૧ દુઃખથી રડવું. ૨ ઉત્કંઠાપૂર્વક શબ્દ કરો. (g) નુ (૬ ૫૦ સેત્તુ તિ) ૧ મારી નાખવું. ૨ પીડવું. (7) નુત્ (૬ ૩૦ નસ્ કુતિસે) ૧ પ્રેરવું, પ્રેરણા કરવી. ૨ હાંકવું. ૩ મેકલવું. ૪ ફેંકવું. ૫ જવું. અપ-૧ દૂર કરવું. ૨ હટાવવું, ખસેડવું. નિ–૧ બહાર ફેંકવું. ૨ કાઢી નાખવું,
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy