SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १६० : निन्व् संस्कृत - धातुकोष નિí ( ૨ ૫૦ સેક્ નિવ્રુત્તિ ) ૧ ભીંજવવું, પલાળવુ. ર છાંટવુ, ૩ સેવવુ, સેવા કરવી. ૪ સારવાર કરવી. (નિર્, નિન્ત્ર) [૩] નિજ઼ (૬૧૦ સેટ્ નિરુત્તિ) ૧ ન સમજી શકાય એવું હાવુ. ૨ મુશ્કેલીથી જાણવું. ૩ ખેાટી રીતે જાણવું, કાંઇને બદલે કાંઇ જાણવું, ભ્રમ થવા. ૪ ગાઢ હોવું, દુમ હોવુ, ૫ ઘટ્ટ હોવું, ઘાટું હોવું. ૬ મજબૂત હોવું. ૭ દુઃખ દેવું, પીડવુ'. ૮ વવું. ( fog ) નિવાસ ( ૧૦ ૩૦ સેટ્ નિવાસતિ–તે) ૧ આચ્છાદન કરવું, ઢાંકવું. ૨ વીંટવુ, લપેટવું. ૩ પાથરવું. ( નિવાસ ) નિર્ ( ૧ ૧૦ સેટ્ નેત્તિ ) ૧ સમાધિમાં હાવું, સમાધિ લગાવવી. ૨ ધ્યાન ધરવું. ૩ ચિત્તને એકાગ્ર કરવું. ૪ ચિત્તને રુંધવું. ૫ શાંતિથી વિચારવું. ૬ મનન કરવું. ( નિí ) નિર્ (૧૫૦ સેટ્ નેત્તિ) ૧ ભીંજવવું, પલાળવું. ર છાંટવું, છંટકારવું. ૩ સેવવું, સેવા કરવી. ૪ સારવાર કરવી. (નિ) નિર્ (૧૪૦ સેટ્ નેત્તિ ) ૧ ભીંજવવું, પલાળવું. ૨ છાંટવુ, છંટકારવું. ( નિપ્ ) [ ] નિષ્ઠુ ( ૧૦ આ॰ સેત્ નિયતે ) ૧ તેાળવુ, જોખવું. ૨ ગણવુ, ગણતરી કરવી. ૩ માપવુ. ( નિ ) ની (૧ ૩૦ અનિટ્ નત્તિ–તે) ૧ લઇ જવુ, ૨ દેરવું. ૩ પહાંચાડવું. ૪ પ્રાપ્ત કરવું, મેળવવુ. ૫ જણાવવું. ૬ ખતાવવું. છ મહાર કાઢવું. ૮ જાણવું. હું પહોંચવુ. ૧૦ પ્રાપ્ત થવુ, મળવુ. અતિ-૧ ઓળંગીને લઈ જવુ, વટાવીને લઈ જવું. ૨ ઉલ્લ་ધન કરીને લઇ જવુ, આજ્ઞાભંગ કરીને લઇ જવું. ૩ દૂર લઈ જવું. ૪ ફેંકી દેવુ. ૫ લાવવુ. અનુ
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy