SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. धूर्तय : १४९ ધુ (૨ સેદ્ પૂર્વતિ) ૧ હણવું. ૨ દુઃખ દેવું. [૨] ધૂ (૨ ૩૦ વે ઇવતિ તે) ૧ ધ્રુજવું, થરથરવું. ૨ ધ્રુજાવવું. ૩ હાલવું, કંપવું. ૪ હલાવવું. ૫ ધૂણવું. ૬ ધુણાવવું. ૭ ફેંકવું, ઉછાળવું. ૮ હટાવવું, દૂર કરવું. ૯ વ્યગ્ર થવું. ૧૦ વ્યગ્ર કરવું. ૧૧ ત્યાગ કરે. ૧૨ નાશ કરો. બર૧ અવજ્ઞા કરવી, અપમાન કરવું. ૨ ત્યાગ કરે. ૩ દેખવું, જેવું. ૩૬-૧ ચામર વગેરેથી વીંઝવું. ૨ પંખે વગેરેથી પવન નાખ. ૩ હલાવવું, કંપાવવું. નિ–૧ વિનાશ કરે. ૨ દૂર કરવું, હટાવવું. ૩ જવું. વિ-૧ અલગ કરવું, જુદું કરવું. ૨ દૂર કરવું, હટાવવું. ૩ ત્યાગ કરે. ૪ વ્યગ્ર કરવું. ૫ હલાવવું, કંપાવવું. સંવિ-૧ અપમાન કરવું. ૨ તિરસ્કારવું. ૩ પરિત્યાગ કરે. ૪ દૂર કરવું, હટાવવું. ધૂ (૧ ૩૦ વેર્ ધૂનોતિ, ધૂન) ઉપર પ્રમાણે અર્થ. ધૂ (૬ ૫૦ સે યુવતિ) ઉપર પ્રમાણે અર્થ. ધૂ (૧ ૩૦ વેલ્ ધુનાતિ, પુનીતે) ઉપર પ્રમાણે અર્થ. ધૂ (૨૦ ૩૦ સે પૂનચરિતે વાવતિને) ઉપર પ્રમાણે અર્થ. ધૂ (૨ ૫૦ સેલ્ ધૂવાર) ૧ તપવું, ગરમ થવું, ઊનું થવું. - ૨ તપાવવું, ગરમ કરવું. ૩ સંતપ્ત થવું, સંતાપ પામવે. ૪ સંતાપ પમાડે. ૫ ગુસ્સ કરવું. ધૂપ (૨૦ ૩૦ સે ધૂપતિ તે) ૧ ભવું. ૨ ચળકવું, ચમ કવું. ૩ બોલવું, કહેવું. દૂ (૪ મા સે ધૂર્ય ) ૧ જવું. ૨ નજીક જવું. ૩ અગાડી જવું, આગળ જવું. ૪ હણવું. ૫ દુઃખ દેવું. [૨] ધૂચ (૨ ૫૦ સેદ્ પૂર્વતિ) ઠગવું. [વામg)
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy