SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ત્રા संस्कृत-धातुकोष ન કરવું. ૬ કબૂલ ન કરવું. ૭ સમર્થ લેવું. ૮ શોભિત કરવું, શણગારવું. ૮ પૂર્ણ કરવું. ૧૦ તૃપ્ત કરવું. [૪] ઢાણ ( સાવ લેટ ટ્રાવતે ) ૧ સમર્થ હોવું, શક્તિશાળી હોવું. ૨ લાંબું થવું. ૩ લાંબું કરવું. ૪ તાણવું. ૫ પ્રયાસ કરે. ૬ પરિશ્રમ કરે, મહેનત કરવી. ૭ થાકી જવું.૮ ભ્રાંતિ થવી, ખોટું જ્ઞાન થવું. ૯ સંશય થે. ૧૦ દુઃખ દેવું. [૪] ત્રાસ (૨ ૬૦ સે તિ) ૧ ચાહવું, ઈચ્છવું. ૨ ભયંકર શબ્દ કરે. ૩ કાગડાની પેઠે “ક કે” શબ્દ કર. [૩] ટ્રા (૨૦ સે ટ્રાતિ) ૧ સમર્થ હોવું, શક્તિશાળી લેવું. ૨ લાંબું થવું. ૩ લાંબું કરવું. ૪ તાણવું. ૫ પ્રયાસ કરવો. ૬ પરિશ્રમ કરે, મહેનત કરવી. ૭ થાકી જવું. ૮ બ્રાંતિ થવી, ખોટું જ્ઞાન થવું. ૯ સંશય થ. ૧૦ દુખ દેવું 3] દ્રા ( ૧ ના સે ટ્રાકતે ) ૧ સડવું, કેહી જવું. ૨ સળવું, અંદરથી ખવાઈ જવું. ૩ વિખરાવું. ૪ ફાડવું. ૫ ચીરવું. ૬ તેડવું. [૪]. ટ્રાક્ (૨ કાટ લે ત્રાસે) ૧ જાગવું, જાગૃત હોવું. ૨ નાખવું. ૩ રાખવું, મૂકવું. ૪ સંઘરવું. ૫ ગીરે રાખવું. [8] (૫૦ નિ દ્રવતિ) ૧ ઝરવું, ટપકવું. ૨ ગળવું, ચૂવું. ૩ ભીંજાવું. ૪ ઓગળવું, પીગળવું. ૫ અનુસરવું. ૬ જવું. ૭ છોડી દેવું. ૮ ચાલ્યા જવું. ૯ નાસી જવું. ૧૦ દોડવું. ૧૧ દયા થવું, દયાથી કૂણા મનવાળું થવું. અનુ-૧ અનુસરવું. ૨ પાછળ જવું. મિ-૧ તરવું. ૨ હુમલો કરે. ૩ સામું થવું, સામને કરે. ૪ દેડવું. મા-પલાયન કરવું, નાસી જવું. ૩-૧ ઉપદ્રવ કરે, સતાવવું, ત્રાસ આપે.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy