SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. दिश् : १३५ લિ (૧ ૦ રેવતિ) ૧ શેક કરે. ૨ વિલાપ કર. ૩ દુઃખ સહન કરવું, દુઃખી હોવું. ૪ દુઃખ દેવું. ૫ નડવું, હરકત કરવી. દ મરડવું. ૭ આક્રોશ કરે. ૮ માગવું, યાચના કરવી. ૯ જવું. [૪] વિવું (૨૦ ૩૦ ર્ રેવત-તે) ઉપર પ્રમાણે અર્થ. વિવું (૨૦ આવે છે તે ) ૧ પક્ષીએ કિલકિલાટ શબ્દ કરે, ટહુકવું. ૨ પક્ષીએ ચિચિયારી કરવી, ચીસ પાડવી. ૩ ગાડી વગેરેએ “કિચૂડ-કિચૂડ” અવાજ કરે. ૪ અસ્પષ્ટ શબ્દ કરે. ૫ વિલાપ કરે. ૬ રેવું, રુદન કરવું. ૭ આક્રોશ કરે. ૮ શેક કરે. ૯ દુઃખી હોવું. ૧૦ દુખ દેવું. રિ (૬ ૩૦ નિ વિરાતિ- તે) ૧ દેખાડવું, બતાવવું. ૨ સમ જાવવું. ૩ દેવું, આપવું. ૪ આજ્ઞા આપવી, હુકમ કરે. ૫ બેલવું, કહેવું. અતિ-૧ વિષયાંતર કરવું, ચાલુ વિષયને છોડી દઈ બીજ વિષયને ઉપદેશ આપ-વ્યાખ્યાન આપવું. ૨ એક વસ્તુના ધર્મ કે નિયમનું બીજી વસ્તુમાં આપણ કરવું. કન્યા-૧ પાછળથી આજ્ઞા કરવી. ૨ ઉપદેશ આપે. મા–૧ વેશપલટો કરે, પહેરવેશ બદલ. ૨ સાચી હકીક્ત છૂપાવવી. ૩ છેતરવું. બા-૧ આજ્ઞા કરવી, ફરમાવવું, હુકમ કરે. ૨ દેખાડવું. ૩ બેલાવવું. કર્-૧ જાહેર કરવું, પ્રસિદ્ધ કરવું. ૨ દેખાડવું. ૩ વસ્તુનું નિરૂપણ કરવું. ૪ ઉપદેશ આપ. ૫ આજ્ઞા કરવી. ૬ સંકલ્પ કરે. ૭ લક્ષ્ય કરવું, ધ્યાન ઉપર લેવું, તાકવું. ૮ દેખવું, તપાસવું. ૯ સમ્મતિ લેવી. ૧૦ સ્વીકારવું. ૧૧ સમાપ્ત કરવું,
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy