SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. તા ઃ ૨૩૩ ૨ પાછું આપવું. ૩ બદલે આપવું. મા-૧ ગ્રહણ કરવું, સ્વીકારવું. ૨ મેળવવું. પ્રતિ-૧ પાછું આપવું. ૨ બદલે આપવું. પ્રત્યા-ફરીથી ગ્રહણ કરવું. વ્યા-૧ પસારવું, ફેલાવવું. ૨ પહોળું કરવું, ઉઘાડવું. ૩ પસરવું, ફેલાવું. ૪ પહોળું થવું. સમૂ-અદલબદલ કરવું. સના-પસંદ કરીને લેવું. સંક-સત્કારપૂર્વક આપવું. હા (૨ ૫૦ નિદ્ તિ) ૧ લણવું. ૨ કાપવું. ૩ તેડવું. રા (રૂ ૩૦ નિ હારિ, વ) ૧ દેવું, આપવું. ૨ સેંપવું. ૩ રાખવું, મૂકવું. ગ7-૧ પાછળ આપવું, પછીથી આપવું. ૨ પાછું આપવું. ૩ બદલે આપવું. મા-(ભમરા ગાવ) ૧ ગ્રહણ કરવું, સ્વીકારવું. ૨ મેળવવું. પ્રતિ-૧ પાછું આ૫વું. ૨ બદલે આપવું. કલ્યા-ફરીથી ગ્રહણ કરવું. વ્યા૧ પસારવું, ફેલાવવું. ૨ પહોળું કરવું, ઉઘાડવું. ૩ પસરવું, ફેલાવું. ૪ પહોળું થવું. સમૂ-અદલબદલ કરવું. સમા–પસંદ કરીને લેવું. સંક-સત્કારપૂર્વક આપવું. [૩] પાન (૨ ૩૦ સે હીરાંતિ તે) ૧ સરલ હેવું, સીધું હોવું. ૨ સરલ કરવું, સીધું કરવું. ન (૨ ૩૦ લે રાતિ-તે) ૧ ખાંડવું. ૨ કાપવું. ૩ તેડવું. ૪ ટુકડા કરવા. સાન (૨૦ ૩૦ ર્ ૩નયતિ–) ઉપર પ્રમાણે અર્થ. વાય (૨ મા રે વારે) ૧દેવું, આપવું. ૨ ઈનામ આપવું. ૩ બક્ષિસ કરવું. બા-લેવું, ગ્રહણ કરવું. [૪] લવ ( ૧ ૨૦ રે તારાતિ-તે ) ૧ ઉપર પ્રમાણે અર્થ. ૨ બલિ દાન આપવું. [૪].
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy