SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અથ સહિત. तुज् : ११९ નિર્જી (૧૧૦ ક્ષેત્ ત્તિત્તિ) જવું, ગમન કરવું. તી ( ૧ આ॰ સેટ્ તીતે) જવુ, ગમન કરવુ. [ ] તીમ્ (૪ ૧૦ સેટ્ તીતિ ) ૧ ભીનું થવું. ૨ ભીનું કરવું. તીર્ (૧૦ ૩૦ સેટ્ તીāત્તિ-તે) ૧ કાર્ય પૂર્ણ કરવું, પૂરું કરવું. ૨ સમાપ્ત કરવું. ૩ પાર પાડવું. ૪ પાર પડવુ. ૫ પાર પહોંચાડવું. ૬ પાર પહેાંચવું. તીર્ (૧૧૦ સેક્ તીતિ) ૧ જાડુ હાવું. ૨ મજબૂત હોવુ. તુ (૨૫૦ અનિટ્ સર્વત્તિ, નૈતિ ) ૧ આજીવિકા ચલાવવી, ગુજરાન ચલાવવુ. ૨ પૂર્ણ થવુ. ૩ પૂર્ણ કરવુ. ૪ વધવુ, વૃદ્ધિ ંગત થવું. ૫ વર્તવું, આચરવું. ૬ જવું. ૭ હેંણુવું. ૮ માર મારવા. ૯ દુઃખ દેવુ. તુચ્છ ( ૧૦ ૩૦ સેર્ તુચ્છતિ-તે, તુચ્છાપત્તિ-તે ) ઢાંકવુ.. તુન ( ૧ ૧૦ સેટ્ સોઽતિ) ૧ ણવુ. ૨ દુ:ખ દેવું. તુર્ ( ૧૦ ૩૦ સેર્ તોઽત્તિ-તે) ૧ ખલવાન હોવુ, મજબૂત હાવું. ૨ ખળ કરવું. ૩ શ્વાસ લેવા, જીવવુ, જીવતું હેવુ. ૪ રહેવું, વસવું. ૫ ઘર કરવું. ૬ ગ્રહણ કરવું. છ શાભવુ. ૮ ચળકવુ', ચમકવુ. ૯ હેવુ. ૧૦ દુઃખ દેવુ. મુન્ત્ (o ૫૦ સેટ્ સુન્નત્તિ ) ૧ ઉપર પ્રમાણે અર્થ. ૨ રક્ષણ કરવું, મચાવવુ. ૩ પાલન-પોષણ કરવું. ૪ દેવુ', આપવુ. ૫ ખેલવું. [૩] મુખ્મ ( ૨૦ ૩૦ સેટ્ તુતિ-તે) ૧ બલવાન હોવુ, મજબૂત હાવું. ૨ મળ કરવું. ૩ શ્વાસ લેવા, જીવવું. ૪ રહેવું, વસવું. ૫ ઘર કરવું. ૬ લેવુ', ગ્રહણ કરવું. છ દેવુ, આપવુ. ૮ ખેલવું. હું શોભવું. ૧૦ ચળકવુ, ચમકવુ. ૧૧ હણુવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy