SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. ત ૧૨૩ તમ્ (૧ ૫૦ તંતિ) ૧ શણગારવું, વિભૂષિત કરવું. ૨ શેભાવવું, સુશોભિત કરવું. [૩] તમ્ (૨૦ ૩૦ સે સંયતિ–તે) ઉપર પ્રમાણે અર્થ. ત(૨ ૫૦ સેટ તતિ) ૧ હસવું. ૨ મશ્કરી કરવી, હાંસી કરવી. ૩ વિડંબના કરવી. ૪ સહન કરવું, ખમવું, વેઠવું. તમ્ (૨૫૦ તક્ષતિ) ૧ છેલવું. ૨ છાલ ઉતારવી. ૩ કાપવું. ૪ કકડા કરવા. ૫ ધારવાળું કરવું, ધાર કાઢવી. ૬ જખમી કરવું, ઘાયેલ કરવું. ૭ તિરસ્કારવું, તુચ્છકારવું. ૮ શબ્દો વડે વધવું, માર્મિક વચન કહેવાં. ૯ ઢાંકવું, આચ્છાદન કરવું. અનુ-ધાર કાઢવી. સ-૧ તિરસ્કારવું. ૨ શબ્દો વડે વીંધવું, માર્મિક વચન કહેવાં. ૩ કાપવું. ૪ ટુકડા કરવા. ૫ જખમી કરવું, ઘાયલ કરવું. તક્ષ (૬ ૫૦ વે તોતિ) ૧ છેલવું. ૨ છાલ ઉતારવી. ૩ કાપવું. ૪ કકડા કરવા. પ ધાર કાઢવી. ૬ જખમી કરવું, ઘાયલ કરવું. ત૬ (૨ ૫૦ સે તçરિ ) ૧ દુઃખી જીવન વીતાવવું. ૨ દરિદ્ર પણે જીવવું, નિર્ધનપણે જીદગી ગાળવી. ૩ હસવું. ૪મશ્કરી કરવી. મા-૧ બીવું, ભય પામવે. ૨ શંકિત થવું, સંશય થે. ૩ રેગી દેવું, રેગ થે. ૪ સંતાપ પામે. [3] ત૬ (૨ કા. સ્ તફ્રને) જવું, ગમન કરવું. [૩] તક (૫૦ ર્ તતિ) ૧ જવું. ૨ હાલવું, કંપવું. ૩ થર થરવું. ૪ લથડવું, લથડિયું ખાવું. ૫ અથડાવું. ૬ ઠેકર વાગતાં પડી જવું. [૩] તે (૨ ૫૦ જે તતિ) જવું. બા-૧ સિંચવું, પલાળવું. ૨ છાંટવું, છટકેરવું. [૪]
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy