SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. जिष् : १०३ માંથી ઊઠવું, નિદ્રાને ત્યાગ કરે. ૩ સચેત થવું, સાવધાન થવું. કર્-૧ ઉજાગરે કરે, જાગરણ કરવું. ૨ જાગવું. પ્રતિ-૧ સંભાળવું, સંભાળ લેવી. ૨ સેવા-ભક્તિ કરવી. ૩ ગષણા કરવી, શેધવું, તપાસ કરવી. નિ (૨ ૫૦ નિ જયતિ) ૧ જીતવું, પરાભવ કરે, હરાવવું. ૨ વશ કરવું. ૩ કાબૂમાં રાખવું. ૪ જયવંત હેવું, સર્વથી ઉત્કર્ષયુક્ત હેવું, આબાદ હેવું. નહાવા-(વા) પાલતે ) ૧ હારવું, હારી જવું, પરાજય પામવો. ૨ હરાવવું, પરાજય કરે, જીતવું. ૩ પરાક્રમ કરીને જીતવું. વિ-(સા. વિનય) ૧ વિજય પામે, ફત્તેહ મેળવવી. ૨ વશ કરવું. ૩ કાબૂમાં રાખવું. ૪ વિજ્યવંત હોવું, સર્વથી ઉત્કર્ષયુક્ત હેવું, આબાદ હોવું. નિસ્ (૨ ૫૦ સે નિવૃતિ) ૧ આનંદ પમાડે, ખુશી કરવું. ૨ ખુશી થવું. ૩ તૃપ્ત થવું, ધરાવું. ૪ તૃપ્ત કરવું. ૫ મુક્ત કરવું, છોડી દેવું. [૩] લિમ્ (૨ ૫૦ સેટ મતિ ) જમવું, ખાવું. [૪] ગિરિ (૧ ૫. તે નિળિોતિ) ૧ હણવું. ર ઈજા કરવી, જખમી કરવું. ૩ માર માર. ૪ દુઃખ દેવું. ગિરિ (૧૧૦ સેટ (વિનોરિ) ૧ શેધવું, બળવું, તપાસ કરવી. ૨ હણવું. ૩ ઈજા કરવી. ૪ માર મારવા. ૫ દુઃખ દેવું. નિષ (૨ ૫૦ સે નેવરિ) ૧ ભીંજવવું, પલાળવું. ૨ છાંટવું, છંટકરવું. ૩ સેવવું, સેવા કરવી. [૪] * વરા અને વિ ઉપસર્ગ થકી પર કિ ધાતુ આવે, ત્યારે તેને આત્મપદને પ્રત્યય લાગે છે.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy