SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. ૮૨ ક–પ્રારંભ કર. વિ-૧ વિયુક્ત થવું, છુટું પડવું, અલગ થવું. ૨ તૂટી જવું. સ-૧ સંગત થવું, યુક્ત થવું, મળવું. ૨ સંયુક્ત કરવું, જોડવું. ૩ એકઠું કરવું. ૪ પ્રયત્ન કરે. [૬] ઘ (૨૦ ૩૦ સે ઘાટતિ-તે) ૧ એકઠું કરવું. ૨ સંચય કરે, સંગ્રહ કરવો. ૩ જોડી દેવું, મેળવવું. ૪ એકઠું મૂકવું. ૫ બાંધવું, જકડવું. ૬ ઘૂંટવું, લસોટવું. ૭ બોલવું. ૮ શૈભવું. ૯ ચળકવું, ચમકવું. ૧૦ હણવું. ૧૧ ઈજા કરવી. ૧૨ માર માર. ૧૩ દુઃખ દેવું. ઘટ્ટ (૨ મા તે ઘટ્ટ) ૧ હાલવું, કંપવું. ૨ ડેલવું. ૩ જવું. ૪ ઘડવું, ઘાટ-આકાર આપે. ૫ બનાવવું. ૬ સ્પર્શ કર, અડકવું. ૭ સંઘર્ષ કરે, અથડાવું. -નષ્ટ થવું. ગરમવેગથી જવું. સવ-૧ કમ થવું, હ્રાસ થ. ૨ પાછું હઠવું. ૩ હઠાવવું. ૪ અટકાવવું. ૩-૧ ઘસવું. ૨ હલાવવું. ૩ ઉઘાડવું, ખુલ્લું કરવું. રિ-૧ અથડાવું, અફળાવું. ૨ અથડાવવું. ૩ ચેર કરે, ચૂર્ણ કરવું. ૪ મર્દન કરવું, કચરવું. ૫ ફેલાવવું. વિ-૧ વિયુક્ત કરવું, જુદું કરવું. ૨ બગાડવું ૩ વિનાશ કરે.૪ માંજવું. ૫ માંજીને સાફ કરવું. - ૧ સ્પર્શ કરે, અડકવું. ૨ અથડાવું, અફળાવું. ઘટ્ટ (૨૦ ૩૦ સે રિ-તે) ૧ ઉપરને અર્થ. ૨ હલાવવું. ઘણ (૮ ૩૦ સે ઘોતિ, ઘણુ) ૧ શૈભવું. ૨ ચળકવું. [૪] ઘP (૨ ૫૦ રે ઘeત) ૧ બોલવું, કહેવું. ૨ શબ્દ કર, અવાજ કરે. ૩ ભવું. ૪ ચળકવું, ચમકવું. [૩] ઘટ્ટ (૨૦ ૩૦ ર્ ઘટચરિતે) ઉપર પ્રમાણે અર્થ. ઘ (૨ ૨૦ ઇતિ ) જવું, ગમન કરવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy