SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૧૮ वादोपनिषद् ईश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः (अपि विनोदाधिक्यकरत्वेन) क्रीडनकं क्षुल्लका शास्त्राण्यपि हास्यकथां लघुतां वा नयतीत्यन्वयः । ईश्वराणां धनिनां कुर्कुटा-ताम्रचूडः, लावकः - पक्षिविशेषः, यदमर:तित्तिरिः कुक्कुटो लाव: - इति। स्वार्थः क्षुल्लार्थो वा कप्रत्ययः, तत्समाना:-तत्तसदृशाः, बालाः क्षुद्रजन्तवः, तेभ्योऽप्यधिकविनोदकरत्वेन क्रीडनकं क्रीडासाधनम् । क्षुल्लकविशेषणमिदम्, लिङ्गभेदः पूर्ववत् । धनिनो हि कुर्कुटादिभिः खेलनप्रिया इति प्रसिद्धम्, यथा कुर्कुटलावकादिपतत्त्रिणो योधन-प्लवनादिविक्रियाभिस्तेषां मनोरञ्जनं कुर्वन्ति, तथा वादी अपि क्वचिन्मायापरस्सरं छलादि कुर्वन शृगालवत् प्रमदावद्वा પૂર્વકાળમાં શ્રીમંતો મનોરંજન માટે કૂકડા, લાવક વગેરે પક્ષીઓ પાળે, એને રમાડે, કૂદાવે, નચાવે, પરસ્પર યુદ્ધ કરાવે અને તમાશો નિહાળે. એ રીતે વાદી પણ ક્યારેક માયાપૂર્વક છલ-જાતિના પ્રયોગ કરે, ત્યારે શિયાળ કે સ્ત્રી જેવો અભિનય કરે છે. ક્યારેક ક્રોધે ભરાઈને લાલ આંખોવાળો થઈ જાય ત્યારે સાપ જેવો લાગે છે ક્યારેક અટ્ટહાસ વગેરે કરીને જોકર કે નટડા જેવો લાગે છે. ક્યારેક ગર્જના શોક, વિલાપ, હાયવોય, રુદન, આકંદ, વિવાદ, હર્ષ, નૃત્ય વગેરે વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. આ રીતે સાષ્ટપણે જ તેઓ રમકડાં બની જાય છે. એટલું જ નહીં કૂકડાથી ય વધુ મનોરંજન કરાવનારા બની જાય છે. શ્રીમંતોને પક્ષીઓની ઉછળકૂદથી એવો આનંદ ન થાય કે જેવો એક શિક્ષિત પંડિતના ચેનચાળાથી. જેનો સ્વભાવ કૌતુકપ્રિય છે, એને નવા-જુની વિના ચેન ન પડે. વાંદરો નાચતો હોય તો એ विचेष्टते, क्वचित् कोपाटोपारुणनयनो सर्पतुलनां करोति, क्वचिदट्टहासादि कुर्वन् शैलूषं स्पर्द्धते, क्वचिद् गर्जन-शोचन-परिदेवन-खेदन-रुदन-क्रन्दनविवदन-मोदन-नटनादि-विक्रियाः कुर्वते, तदेवं स्फुटमेवैषां क्रीडनकता कुर्कुटाद्यतिशयिता च । न हि धनिनां विहगविक्रियाभिस्तादृशी प्रीतिर्यादृशी विद्वद्विक्रियाभिः, कुतूहलिनां हि न तथा मर्कटनृत्यं विनोदमावहति यथा कारणवशान्नृत्यन् गजादिरिति। यद्वाऽत्यन्तजघन्यतां प्रयातोऽसौ ईश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः क्रीडनकं भवति-तत्क्रीडनकानामपि क्रीडनकतां प्रतिपद्यते, मनोरजनकृत्त्वात्तेषामपि-इत्यन्यार्थः। यद्वा ईश्वराणां कुर्कुटलावकसमाना येऽत्यन्ताल्पवयसो बालाः पुत्राः, तेभ्योऽसौ क्रीडनकं भवति, देहहूस्वता-प्लवनादिकृतं सादृश्यं कुर्कुटादिभिर्बालानामत्र ज्ञेयम् । हेतुश्चात्र लुब्धत्वादिहेतुका विक्रिया જુએ ખરો, પણ એને ખરી મજા તો ત્યારે આવે જ્યારે હાથી જેવો હાથી કોઈ સંયોગવશાત્ નાચતો હોય. બીજો અર્થ એ થઈ શકે કે એ વાદી એટલી હલકી કક્ષાએ પહોંચી જાય કે શ્રીમંતોના કૂકડા, લાવક જેવા પક્ષીઓના બચ્યા માટે પણ રમકડું થઈ જાય, એમનું પણ મનોરંજન કરતો હોવાથી શ્રીમંતોના રમકડાનું ય રમકડું બની જાય. ત્રીજો અર્થ એ થઈ શકે કે શ્રીમંતોના જે ખૂબ નાની ઉંમરના બાળકો, એમને માટે એ વાદી રમકડું બની જાય. એ બાળકો નાની હાઈટ ધરાવતા હોય ઉછળકૂદ કરતાં હોય માટે તેઓ કૂકડાલાવક જેવા ગણ્યા છે. પણ વાદી જેવો વિદ્વાન એમનું રમકડું કેમ બને ? એમની પાસે ચેનચાળા કેમ કરે ? એનું એક કારણ એ હોઈ શકે કે એને १. अध्याहारमन्तरेणार्थद्वयं पुरस्ताद्वक्ष्यते। २. आविष्टलिङ्गत्वात् ।
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy