SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ @सूक्तोपनिषद् - ८३ (शार्दूलविक्रीडितम्) सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न श्रूयते, मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते, प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते ।। અત્યંત તપેલા લોઢા પર રહેલા પાણીનું નામોનિશાન રહેતું નથી. તે જ પાણી કમળપત્ર પર હોય તો મોતી જેવા આકારવાળું શોભે છે. સ્વાતિનક્ષત્રમાં સાગરની શક્તિમાં પડેલું તે જ જળ મોતી બની જાય છે, એ રીતે વ્યક્તિ પ્રાયઃ સંસર્ગથી અધમ-મધ્યમ અને ઉત્તમગુણવાળી थाय छे. -सूक्तोपनिषद् - (शिखरिणी) क्वचिद् भूमौ शायी, क्वचिदपि च पर्यङ्कशयना, क्वचिच्छाकाहारी, क्वचिदपि च शाल्योदनरुचिः । क्वचित्कन्थाधारी, क्वचिदपि च दिव्याम्बधरो, मनस्वी कार्यार्थी, गणयति न दुःखं न च सुखम् ।। ક્યારેક જમીન પર સૂવે છે, તો ક્યારેક પલંગ ઉપર શયન કરે छ. ऽयारे56MSL AIS जाले छे, तो ऽयारे शाति (Gत्तम) ભાતમાં રુચિ કરે છે, ક્યારેક ફાટલા-તૂટલા ચીંથરા પહેરે છે, તો ક્યારેક દિવ્ય વસ્ત્રોને ધારણ કરે છે. ખરેખર, કાર્યને સિદ્ધ કરવા તત્પર મનસ્વી સુખ કે દુઃખને ગણકારતો નથી. (आर्या) यदि नाम दैवगत्या जगदसरोज कदाचिदपि जातम् । अवकरनिकरं विकिरति तत् किं कृकवाकुरिव हंसः ? ।। જો ક્યારેક પણ દૈવજોગે આખું જગત કમળરહિત થઈ જાય તો પણ હંસ કદી ગામડાના કુકડાની જેમ ઉકરડાને ચૂંથે ખરો ? (मालिनी) गुणवदगुणवद्वा कुर्वता कार्यमादौ, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेः, भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ બુદ્ધિમાન અને સગુણ કે નિર્ગુણ કાર્ય કરતા પૂર્વે તેના પરિણામનો યત્નપૂર્વક નિશ્ચય કરવો જોઈએ. જે કાર્યો અતિ ઉતાવળમાં કરવામાં આવે, તેનાથી જે વિપત્તિ થાય, તેના અંત સુધી હૃદયને બાળનારો કાંટા જેવો વિપાક દુઃખ આપ્યા કરે છે. (वसन्ततिलका) पद्माकरं दिनकरो विकचीकरोति, चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति, सन्तः स्वयं परहितेषु कृताभियोगाः ।। સૂરજ કમળવનને વિકસિત કરે છે. ચન્દ્ર કેરવસમૂહને પ્રફુલ્લિત કરે છે. જલઘર પાસે અભ્યર્થના ન કરાતી હોવા છતાં પણ તે જલ है छे. गरेर सानोनो मा स्वभाव १ छ, तमो पोत १ પરહિત કરવાનો પ્રયત્ન કરે છે. (वसन्ततिलका) जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नतिं दिशति पापमपाकरोति । [45]
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy