SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - १ (०२ @सूक्तोपनिषद् - सयलिट्ठविसयजोओ, बहुपुण्णस्स वि ण सव्वहा होइ। तं पुण्णं पि ण कस्स वि, सव्वं जेणिच्छिदं लहदि ।।५।। બહુ પુણ્યશાળી હોય તેને પણ સર્વથા સકળ વાંછિત વિષયોનો યોગ થતો નથી અને કોઈનું પણ એવું પણ્ય પણ નથી કે જેનાથી સર્વ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકે. -सूक्तोपनिषद् पुज्जेसु वि दोसगहणसीलत्तं। वेरधरणं च सुइरं, तिव्वकसायाण लिंगाणि ।।१२।। આત્મપ્રશંસા કરવી, પૂજ્યોના પણ દોષો જોવાનો સ્વભાવ અને ચિરકાળ સુધી વેરભાવ રાખવો એ તીવ્ર કષાયોના ચિહ્નો છે. सारीरियदुक्खादो, माणसदुक्खं हवेइ अइपउरं। माणसदुक्खजुदस्स हि, विसया वि दुहावहा हुंति।।६।। શારીરિક દુઃખ સહન કરતા માનસ દુઃખ અતિ પ્રચુર હોય છે. જે માનસ દુઃખથી યુક્ત હોય તેને વિષયો પણ દુઃખદાયી થાય છે. उवसमणो अक्खाणं, उववासो वण्णिदो समासेण । तम्हा भुंजता वि य, जिदिदिया होंति उववासा ।।४३९ ।। ઈન્દ્રિયોનો ઉપશમ એ જ સંક્ષેપથી ઉપવાસ કહ્યો છે. માટે જિતેન્દ્રિય આત્માઓ ખાવા છતાં પણ ઉપવાસી હોય છે. सव्वत्थ वि पियवयणं, दुव्वयणे दुज्जणे वि खमकरणं । सव्वसिं गुणगहणं, मंदकसायाण दिटुंता ।।९१।। બધા સાથે પ્રિય વચન બોલવું. કોઈ ખરાબ વચન કહે છે અને કોઈ દુર્જન હોય તેને પણ સહન કરી લેવું. બધાના ગુણ જ જોવા એ મંદ કષાયોના દૃષ્ટાંતો છે. .सिद्धान्तसार . भववाधि तितीर्षन्ति, सद्गुरुभ्यो विनाऽपि ये। जिजीविषन्ति ते मूढा, नन्यायुःकर्मवर्जिताः ।।१-३०।। જેઓ સદ્ગુરુની વિના પણ સંસારસાગરને તરી જવાની ઈચ્છા કરે છે. તેઓ આયુષ્યકર્મ વિના જ જીવવાની ઈચ્છા કરે છે. विद्यमानं महादोषं, परकीयं महाधियः। प्रकाशयन्ति नो जातु, [39] अप्पपसंसणकरणं,
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy