SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સૂeોપનિષદ્ – - ૬o રાત્માને ભાવપેન્શન:૦૨ દુ:ખોને સહન કર્યા વિના સુકુમારતાથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તે જ્ઞાનનો દુઃખોના સાન્નિધ્યમાં ક્ષય થાય છે. માટે મુનિએ પોતાના બળને અનુસારે દુઃખોને સહન કરવાનો અભ્યાસ કરવો જોઈએ. -સૂpોપનિષદ્ ઉગ स्तपसि निरतचित्ताः शास्त्रसङ्घातमत्ताः। गुणमणिगणयुक्ताः, सर्वसङ्कल्पमुक्ताः, ___ कथममृतवधूटी-वल्लभा न स्युरेते ?।।११५॥ જેઓ વિષયસુખથી વિરક્ત થયા છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, જેમનું ચિત તપમાં નિરત છે, જેઓ શાસના સમૂહથી આનંદ પામે છે, ગુણરૂપી મણિઓના ગણથી યુક્ત છે અને સર્વ સંકલાવિકલ્પોથી મુક્ત છે, તેઓ શિવવધૂના વલ્લભ કેમ નહીં બને ? નિયમસાર વૃત્તિ • परब्रह्मण्यनुष्ठान निरतानां मनीषिणाम्। अन्तरैरप्यलं जल्पै દિર્ગવૈશ્વ વિં પુનઃ ?પાટલા જે મનીષિઓ પરબ્રહ્મ વિષેના અનુષ્ઠાનમાં મગ્ન છે, એમને અંતર્જ (મનમાં બોલાતા શબ્દોથી પણ સર્યું, તો બાહ્ય જલા વાતચીતની તો વાત જ ક્યાં રહી ? (માનિની) अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं, स्फुरितसहजबोधात्मानमात्मानमात्मा। निजशममयवाभिर्निर्भरानन्दभक्त्या, स्नपयतु बहुभिः किं लौकिकालापजालैः ?।।११३।। પોતાના પરમાનંદરૂપી અમૃતથી પલળેલા સ્કુરાયમાન સહજજ્ઞાનસ્વરૂપ એવા આત્માને આત્મા સ્વકીય પ્રશમમય જળ વડે અત્યંત આનંદના પ્રકારોથી અભિષેક કર્યા કરે. લોકો સાથે ઘણા લવારા કરવાથી શું ? भेदविज्ञानतः सिद्धाः, સિદ્ધા રે નિ વેદના अस्यैवाभावतो बद्धाः, बद्धा ये किल केचन ।। उद्धरणम्।। જેઓ પણ સિદ્ધ થયા છે, તેઓ શરીરાદિથી પોતાના ભેદના જ્ઞાનથી જ સિદ્ધ થયા છે અને જે કોઈ પણ બંઘાયા છે તેઓ ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. को नाम वक्ति विद्वान्, मम च परद्रव्यमेतदेव स्यात् । निजमहिमानं जानन्, ગુરુવરસિમર્થનાસકુતા .૧૮૮ાા . કોણ વિદ્વાન એવું કહે છે કે, “મારું - પરદ્રવ્ય” આવું થઈ શકે (મારું છે તો પર કેવી રીતે ? અને પર છે તો મારું કેવી રીતે ? આમ આ વાત પરસ્પર વિરુદ્ધ છે.) જે ગુરુના ચરણનાં સમ્યમ્ [37] विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ता
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy