SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તવોપનિષદ્ - રૂe परेषामप्युग्रतपांसि दृष्टानि, तत्किमेकत्र पक्षपातस्य बीजमिति भाषमाणमिव भगवन्तमाहपरःसहस्राः शरदस्तपांसि, ___ युगान्तरं योगमुपासतां वा। तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ।।१४।। हे नाथ ! परेऽनेकसहस्रवत्सरान् यावत् तपांसि कुर्वन्तु, युगान्तरं यावदुग्रयोगाङ्गानामुपासनां कुर्वन्तु, किन्तु त्वदेशितवमपराङ्मुखा मोक्षं यातुकामा अपि मोक्षं नैव यान्ति । अस्थानायासस्यायासमात्रफलत्वात्, स्थानं च त्वद्देशितमार्ग एवेति हृदयम् । शिवेन त्रिभुवनं संहृतम्, ब्रह्मणा तु सृष्टमित्यादि श्रूयते, मया तु किमपि तादृशं न कृतमित्यभिदधन्तमिव भगवन्तमाहजगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन र्यथा तथा वा पतयः प्रवादिनाम् । જો વત્સ ! તે પ્રત્યક્ષ મારામાં એવું જોયું કે તને મારો અનુરાગ થઈ ગયો. પણ એમ તો તે પરવાદીઓના ઉગ્ર તપો પણ ક્યાં નથી જોયા ? તો પછી એક બાજુનો જ પક્ષપાત કરવાનું શું કારણ છે ? જાણે પ્રભુના આ પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા કહે છે કરુણાસાગર ! એ પરવાદીઓ છો ને હજારો વર્ષો સુધી ઘોર તપસ્યા કરે, છો ને યુગોના યુગો સુધી ઉગ્ર ચોગાંગોની ઉપાસના કરે, તો પણ આપે દર્શાવેલ માર્ગથી તેઓ પરામુખ છે. માટે મોક્ષે જવા ગમે તેટલા તલપાપડ હોય, તો ય મોક્ષે નથી જ જવાના. વહેલા મોડા જ્યારે પણ તારા ચીંધ્યા રાહે આવશે ત્યારે જ મોક્ષે જશે. ૨. T - સદસ્રી | ૨. ૫ - ifશ રૂ. ૫ - પતન્ વિના | ૪. T-S - મોજ.. ૬. ૫ - મિટિંતુ | ૪o ૦ स्तवोपनिषद् त्वदेकनिष्ठे भगवन् भवक्षय સોપશે તુ પર તપસ્વિનET99 स्वामिन् ! परदर्शनिनां नाथास्त्रीणि भुवनानि संहरन्तु, रचयन्तु वा, किन्तु संसारसागरपारगमनप्रवीणोपदेशविषये तु तेऽपि वराका इति प्रत्यक्षमीक्ष्यते । स उपदेशस्तु केवलं त्वय्येव निष्ठोऽस्ति, इति त्वामेव शरणं प्रपन्नानामस्माकं तैर्न किमपि प्रयोजनम् । ____ जगभेदसर्गाद्यपि फल्गुतयान्यत्रोपपादितम्', अत्र त्वभ्युपगम्यापि જેમ ગોળ-ગોળ ફરવાથી હજારો કિલોમીટર ચાલ્યા પછી પણ ત્યાં ના ત્યાં જ રહેવાય છે. તેમ કાંઈ પણ અનુચિત ક્ષેત્રે વેઠેલા કાયક્લેશનું ફળ કાયક્લેશ જ હોય છે. એ માણસ થાકી-પાકીને લોથપોથ થઈ જાય એ જ એનું ફળ, કારણ કે ફીલ્ડ જ ખોટું હતું. અને સાચું ફીલ્ડ તો એક માત્ર તે દર્શાવેલો માર્ગ જ છે. - વત્સ ! તે કદાચ સાંભળ્યું હશે કે શંકરે ત્રણ જગતનો સંહાર કર્યો હતો, પછી બ્રહ્માએ તેનું સર્જન કર્યું હતું. મેં તો એવું કશું જ નથી કર્યું, બોલ આમાં તારે કાંઈ કહેવું છે ? જાણે મલકતા મુખે પ્રભુએ ભક્તને પ્રશ્ન કર્યો હોય એમ તેનો ઉત્તર આપતા કહે છે - પ્રાણેશ્વર! પરદર્શનીઓના માનેલા ભગવાનો ત્રણ ભુવનોના સંહાર કરો કે સર્જન કરો, પણ તેઓ પણ સંસારસાગરનું પારગમન કરાવી શકે તેવો ઉપદેશ આપવામાં તો સાવ અસમર્થ-બિચારા જ છે. એવું પ્રત્યક્ષ જોઈ શકાય છે. (એમનું જગતસર્જન તો કોણે જોયું ભગવાન જાણે) એવો ઉપદેશ તો એક માત્ર તે જ આપ્યો છે. માટે અમે તો તારા જ શરણાગત છીએ, પેલાઓનું અમને કોઈ કામ નથી. આ તો “જો’ તેમણે જગતના સંહાર-સર્જન કર્યા હોય ‘તોની વાત છે, તો ય પરમાત્મા જ સર્વોત્કૃષ્ટ સિદ્ધ થાય છે. બાકી તો એ १. दृश्यतां वीतरागस्तोत्रे सप्तमः प्रकाशः ।
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy