SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् वारिदस्य ददतो हि जीवनं, किं ददातु बत चातकार्भकः - इत्यादि । सन्त्यद्यापि तादृशा अविरला दीक्षिताः, यद्गुर्वधीनः प्रायोऽभ्युदयश्चेति ज्ञानसत्त्वसम्पादने यतितव्यम् । तद्वत एव स्वपरशिवबीजत्वात् । अनन्तपुद्गलपरार्वतान् यावदेकेन्द्रियादिभ्रान्ती छेदभेदादिविद्रुतस्य सर्वदुःखाटवीदवानलसधर्माल्पकालीनव्रतकष्टं कियन्मात्रमिति जानानस्य सात्त्विकस्य અભિવ્યક્તિ કરતાં કહે છે - હું તો નિર્ગુણ છું અને ગુરુદેવ તો અન"ગુણોથી શોભાયમાન છે. તેમની હું કયા ગુણોથી ભક્તિ કરું? જીવનદાતા એવા જલધરનો પ્રત્યુપકાર ચાતકનું બચ્યું શી રીતે કરી શકે ? ગુરુ કદાચ ઓછું ભણ્યા હશે. પણ શિષ્યને ભણાવવાની એમની જે લાગણી હશે, જે પુરુષાર્થ હશે અને જે ભોગ હશે... મને ચોક્કસ લાગે છે કે ઉપરોક્ત વાત લખતાં લખતાં મહોપાધ્યાયજીનાં રોમાંચ ખડા થઈ ગયાં હશે, આખા શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ હશે, હૃદય ગદ્ગદ્ બની ગયું હશે અને આંસુઓની ધારા વહેવા લાગી હશે. મને કહેવા દો કે જે નયવિજયજી મહારાજે શિષ્યની ઉપેક્ષા કરી હોત તો કદાચ આજે આપણને મહોપાધ્યાયજી ન મળયા હોત. જિનશાસનને એક ભારે ખોટ પડી ૬૮ નક -सत्त्वोपनिषद् किं नाम दुष्करम् ? सक्रियं ज्ञानं हि सत्त्वम्, यदनुभावान् महोपसर्गसहनमपि क्रीडामात्रमिति ।।३७।। अथ सत्त्वोपदेशावगमहेतुकपरदोषदर्शनानर्थनिवारणायाऽऽहદેખાય છે, જે સાધના કઠણ લાગે છે, એ તો એની સામે કાંઈ જ નથી. અને એટલી સાધના કરવાથી, એટલું અઘકાલીન દુ:ખ સહન કરવાથી જ તારા બધાં જ દુ:ખો કાયમ માટે ભસ્મીભૂત થઈ જવાના છે. માટે તું સત્વ ફોરવ અને બધાં જ દુઃખ સહી લે. પરમર્ષિની આટલી જ વાત મનમાં બરાબર ફીટ થઈ જાય એટલે નિઃસત્વતા જતી રહે. જ્ઞાન સક્રિય બને. સત્ત્વના સાગરમાં ભરતી આવે અને કોઈ પણ સાધના દુષ્કર ન રહે. બધું જ જાણે રમત બની જાય. એક આનંદમય અનુભવ બની જાય. ll3છી હવે પરમર્ષિને એક વાતનો ખટકો રહે છે કે મેં સત્ત્વ ને ઘીરતા વગેરેની ઉચી ઉચી ઘણી વાતો કરી. પણ કદાચ બાળજીવો આ વાતોને સ્વજીવનમાં ઉતારવાને બદલે આને આગળ કરીને બીજાના દોષો જોતા થઈ જાય તો ? તો તો મારી આ બધી મહેનત પાણીમાં મળી જાય.. એટલું જ નહીં એના આત્માના ભયાનક નુકશાનમાં હું નિમિત બની જાઉં... એ તો મને હરગીઝ ન ચાલે. આ વિચારીને પરમર્ષિ - ‘કાળ-કર્મ વગેરેને કારણે ગુણોનો દુકાળ છે. તેથી કોઈના દોષો ન જોવા પણ ગુણાનુરાગી દૃષ્ટિ કેળવીને જ્યાં જેટલાં ગુણ દેખાય એના પ્રત્યે પ્રમોદભાવ કેળવવો જોઈએ’- એવો ઈશારો કરતાં કહે છે - તમે આખી દુનિયા ફરી વળો અને તેમાં બે-ચાર વ્યક્તિ જ એવી મળે છે જે ધીરતા, ગંભીરતા, ઉદારતા વગેરે ગુણોથી શોભતી હોય. તો ય તમે નાચી ઉઠો. સમજી લેજો કે તમને સહરાના રણમાં કલ્પવૃક્ષ મળી ગયું છે. આ તો હળાહળ કલિકાલ છે. અહીં તો આટલા મળ્યા તે ય મોટું આશ્ચર્ય છે. હોત. આજે મહોપાધ્યાયજી નહીં તો કમ સે કમ લઘુમહોપાધ્યાયજી થઈ શકે એવા પણ સંખ્યાબંધ દીક્ષિતો હશે, જેમના ગુરુઓ મહેનત કરે તો જરૂરથી શાસનનો અભ્યદય લાવી શકે, માટે જ પરમર્ષિ કહે છે જ્ઞાન અને સત્વ ભળે એટલે બધું જ સુકર થઈ જાય - સાવ સહેલું થઈ જાય. પાંચમા પ્રસ્તાવમાં પરમર્ષિએ કહ્યું છે કે હે આત્મન્ ! તું અનંત અનંત પુદ્ગલાવર્ત સુધી એકેન્દ્રિયાદિ સર્વ યોનિઓમાં ભટક્યો... અને બધી જગ્યાએ છેદન, ભેદન, વધ વગેરે કાળી વેદનાઓને સહન કરી. હવે તો તને જે વ્રતમાં દુ:ખ
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy