SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - परिणतोपनिषदां तु सततं परमानन्दसमाधिनिमग्नानां न किञ्चिद्रर्षशोकप्रभविष्णु। अन्वाह च- अन्तर्निमग्नः समतासुखाब्धौ, बाह्ये સુરવે ની રતિતિ યોગ - તા न हि शुक्लं शुक्लीक्रियत इति किं परमानन्दनिमग्नानां सुखीकरणेन ?। आह च - तह सोक्खं सयमाया. विसया किं तत्थ કે કેમ એ તો ભગવાન જાણે, એ તો પરસેવે રેબઝેબ થયા વિના રહેતો નથી. જીવની કેવી કારમી વિડંબના ! પણ જેને આ વિડંબના સતાવતી નથી. જેને પેલું રહસ્ય બરાબર આત્મસાત્ થઈ ગયું છે. એને નથી સંપત્તિમાં હર્ષ કે નથી વિપત્તિમાં શોક. એ તો પરમાનંદની સમાધિમાં ઉત્કૃષ્ટ આનંદમાં મગ્ન છે. એમાં હર્ષ-શોક શાના... અરે ભૂલ્યો.. એમાં તો સંપત્તિવિપત્તિ જ શાના ? એ અદ્ભુત મસ્તીમાં મસ્ત આત્માઓના આ અંતરોદ્ગાર છે - ‘ચિદાનંદ કી મોજ મચી હૈ, સમતા રસકે પાનમે...' એક રાજા ડિપ્રેશનનો ભોગ બની ગયો. એના કારણે અનેક રોગો આવ્યાં. વૈદો-હકીમોમાંત્રિક-તાંત્રિકો-ભૂવાઓ બઘાં જ નિષ્ફળ ગયાં. રાજા ત્રાસી ગયો. તપાસ કરતાં ખબર પડી કે એક પ્રભાવશાળી સંત છે. મંત્રીઓ તેની પાસે ગયાં. પધારવાની વિનંતિ કરી. સંતે ઈન્કાર કરી દીધો. મંત્રીઓએ કહ્યું, ‘રાજા તમને ખુશ કરી દેશે.” આ સાંભળીને સ્મિત કરતાં સંતે એટલો જ જવાબ આપ્યો કે - “હું ખુશ જ છું.” સંતની વાત કેટલી માર્મિક ! આશંસા પૂરી કરીને ખુશ થવું છે - સુખી થવું છે. એનો અર્થ એ જ કે આપણે પહેલા દુઃખી હતાં. એ પણ આશંસાનું જ દુ:ખ. અને એ દુઃખને ઉભુ કરનાર આપણે -सत्त्वोपनिषद् आशंसापूर्तिजन्यसौख्यं पूर्वदुःखाविनाभावि, तहःखमप्याशंसाजन्यम्, तत्कर्ताऽपि स्वयमिति विडम्बनाऽवधिः । निःस्पृहस्य गुणत्रयमुक्तवान् परमर्षिः। आदिमः स्थैर्यम्, स्थितप्रज्ञतेत्यर्थः, सेयं काममात्रविरहिता सन्तोषसारा चित्तवृत्तिः सुखासुखरागेतरसंवेदनविमुक्ततेति परेऽपि। धैर्यमित्यपरो गुणः। उक्तश्चायं प्राक् । सहिष्णुतासहायोऽयम् । अकालफलवाञ्छनविरहफलोऽप्ययमिति वृद्धाः। उक्तं च-किं भक्खियवसेण उंबरु पच्चइ ? - इति । अकालफलमित्यामघटजलधारा । ततश्चोभयપોતે જ... રે વિડંબના. આ તદ્દન વિચિત્ર પરિસ્થિતિ જોઈને આચાર્ય હરિભદ્રસૂરિજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા છે. “ધિકાદ વારુvi તમ:/’ જે આ વિડંબનાથી મુક્ત છે. એમની ત્રણ અદ્ભુત વિશેષતા પરમર્ષિ બતાવે છે. (૧) સ્થિર-એટલે કે સ્થિતપ્રજ્ઞ. ભગવદ્ગીતામાં કહ્યું છે કે સ્થિતપ્રજ્ઞ એને કહેવાય કે જેના મનમાં કોઈ કામના નથી. જે માત્ર આત્મામાં જ તુષ્ટ છે. જેને દુ:ખનો દ્વેષ નથી અને સુખનો રાગ નથી. મહોપાધ્યાયજી કહે છે કે જ્યાં સુધી સ્થિરતા ન આવે ત્યાં સુધી ધર્મક્રિયાઓથી ખરેખરી સફળતા ન મળે. (૨) ઘીર - આ પણ ખૂબ મહત્વની વિશેષતા છે. ધીરજ વિષે પૂર્વે કહ્યું છે. ઘીરજ એ સહિષ્ણુતાનો સાથીદાર છે. પૂર્વાચાર્યોએ ધીરજની મજાની વ્યાખ્યા કરી છે – અકાળે ફળની ઝંખના ન કરવી તેનું નામ ધીરજ. નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીએ જયતિહઅણ સ્તોત્રમાં કહ્યું છે - મારું મન ઘણું ઉત્સુક છે. પણ શું ભૂખ લાગે એટલા માત્રથી કાંઈ ઉંબરું-ફળ પાકી જાય ખરું ? કહેવત પણ છે - અકાળે આંબા ન પાકે. કોઈ પણ સમુદાયના ૨, પ્રવચનસાર.
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy