SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् टानां महात्मनां तु शक्रोऽप्युपेक्षास्पदम् । इतरस्य तु रकेऽपि नापेक्षाप्रसरापसारः । ततश्चेदृक्पावहोद्गार-परम्पराः स्वात्मप्रकाशनपराः स्वमान-सत्त्वादि-विनाशपिशुनाः। कश्चास्य वक्रवालधेर्विशेषः ? सोऽयं मनोदौस्थ्यापराधः । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे त्रैलोक्यराज्येऽपि न वाञ्छेति योगिनः । अवमतं चार्यवज्रस्वामिभिः कोटिधनयुतरूपवतीकन्याग्रहणप्रार्थनम्। श्रूयते च गृहिविनयप्रसङ्गोपમન સજ્જ બને. એના ઉપાયો બરાબર આત્મસાત્ થઈ જાય. એવા જીવો ગૃહસ્થની અવરજવર પર ધ્યાન આપવાથી માંડીને પોતાની ઈષ્ટસિદ્ધિનાં બધા જ ઉપાયોમાં પૂર્ણપણે જાગૃત હોય. પરમર્ષિએ ઉપલક્ષણ રૂપે એવા અમુક ઉપાયોને અહીં શ્લોકોમાં કંડારી દીધા છે. જેનો પ્રત્યેક શબ્દ કહી રહ્યો છે કે - આ બોલનારનું હૃદય સાવ કંગાળ છે. સત્વ મરી પરવાર્યું છે. સ્વાભિમાન વેચી દીધું છે. અને માત્ર એક કૂતરો એક વાટકી દૂધ માટે પૂંછડી પટપટાવી રહ્યો છે. આ તો માનસિક દુ:સ્થતાનું પરિણામ છે. એનો જ આ અપરાધ છે. હદયપ્રદીપમાં કહ્યું છે - વિષયસુખના ભોગની ઈચ્છા ત્યાં સુધી જ હોય છે, કે જ્યાં સુધી મનના સ્વાધ્યના સુખનું જ્ઞાન ન થાય, એક વાર એ સુખનો અંશ પણ જેને મળી જાય, એને તો રૈલોક્યનું રાજ્ય પણ ઘરી દેવામાં આવે, તો ય તેમાં તેને વાંછના થતી નથી. મને યાદ આવે છે પેલા વજસ્વામિ. કરોડોપતિની લાડકી રૂપવતી દીકરીનો હાથ અને કરોડો રૂપિયાને ખુમારીથી નકારી કાવ્યાં. આનંદઘનજી મહારાજે ગૃહસ્થનો વિનય કરવાની નોબત આવી તો પહેરેલા કપડાં ય પાછા આપીને ચાલી નીકળ્યાં. ૬. કુતરો. દર લક -सत्त्वोपनिषद् स्थितावानन्दघनर्वस्त्रप्रत्यर्पणम् । आह च- शतककारः चेदस्मभ्यः पराङ्मुखो वयमप्येकान्ततो निःस्पृहाः - इति । अन्तरेणेष्टदेवान् क्वचिद्यवनानामपि नमननियमः। अतिनमनं च चाटूक्तयः । स्वदेवगुरुधर्मगुणप्रकर्षमवबुध्यमानः को नाम प्राज्ञः प्राकृतानुवर्तनं कुर्यात् ? वेशलज्जयाऽपि वर्त्यमेतदिति ।।२०।। क्व सिंहविहार क्व चैतादृग्दैन्यमिति निश्वसन्नाहआगमे योगिनां यां तु, सैंही वृत्तिः प्रदर्शिता । तस्यास्त्रस्यति नाम्नापि, का कथाऽऽचरणे पुन: ?।।२१।। तृतीयाङ्गनिदर्शितसिंहविहारचर्याऽल्पसत्त्वानां श्रुतेरपि भयावहा, પેલા ભર્તુહરિએ લલકાર્યું છે - હે રાજન્ ! તું જો અમારાથી પરામુખ હોય, તો સમજી લેજે કે અમારા મનમાં પણ કોઈ સ્પૃહા નથી. મુસ્લિમોની એક ટેક હોય છે. કોઈ પ્રધાનમંત્રી પ્રોગ્રામો વગેરેમાં આવે તો એનો ઉચિત સત્કાર કરે પણ એને નમે નહીં. એ લોકોનો એક મક્કમ નિર્ણય છે કે – અમે ‘અલ્લા’ સિવાય કોઈને નમીએ નહીં.’ મસ્કાબાજી એ તો વંદનને ય ટપી જાય એવી છે. દેવ-ગુરુધર્મના પ્રકર્ષને જાણે તે કદી શ્રીમંતાદિનું અનુવર્તન ન કરે. વળી વેશની લજ્જાથી પણ આ વર્જ્ય છે.IlRoll. સાધુએ તો સિંહવિહારના સ્વામી બનવાનું છે. તે જણાવતાં પરમર્ષિ કહે છે - આગમમાં કહ્યું છે કે - સાધુએ સિંહ જેવી વૃત્તિ રાખવાની છે. કાયર જીવોને તો એ વૃત્તિ સાંભળીને ય હાજા ગગડી જાય પછી આચરવાની તો વાત જ ક્યાં રહી ?ll૨૧II ઠાણાંગ સૂત્રમાં જે સિંહવિહાચર્યા બતાવી છે, એ અભસત્વવાળા {. - વ !
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy