SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ 9- વિભાષિતાનિ – 19. અંતમવંત | - વિધિમાઈપ્રપ .૬૮ | देविंदत्थयमाई पइण्णगा होंति इगिगनिविएण । इसिभासिय अज्झयणा आयंबिलकालतिगसज्झा ।। केसिंचि मए अंतब्भवंति एयाई उत्तरज्झयणे । पणयालीस दिणेहिं केसि वि जोगो अणागाढो ।। - विधिमार्गप्रपा પૃ.૬૨ | Tvઠ્ઠાવા TRUસા ટ્રસ ગલ્ફયTI SUUUત્તા, તં નહી - ૩વમા, સંસ્થા, इसिभासियाई० - स्थानाङ्गसूत्रे दसट्ठाणं । (અહીં ઠાણાંગસૂત્રમાં ઋષિભાષિતનો સૂત્રરૂપે નહીં પણ પ્રશ્નવ્યાકરણ સૂત્રના અધ્યયન તરીકે નિર્દેશ કર્યો છે. પ્રશ્નવ્યાકરણસૂત્રનું તે સ્વરૂપ વર્તમાનમાં પ્રાપ્ત થતું નથી. માટે તે અધ્યયન ઋષિભાષિતસૂત્ર જ છે કે ભિન્ન છે, એ જાણી શકાતું નથી.) नारयरिसिपामुक्खे वीसं सिरिनेमिनाहतित्थम्मि । पन्नरस पासतित्थे, दस सिरिवीरस्स तित्थम्मि ।। पत्तेयबुद्धसाहू नमिमो जे भासिउं सिवं पत्ता । पणयालीसं इसिभासियाई अज्झयणपवराई ।। - ऋषिमण्डलप्रकरणे ૪૪-૪, I. तह वि य कोइ अत्थो उप्पज्जइ तम्मि समयम्मि । पुब्बभणिओ अणुमओ य होइ इसिभासिएसु जहा ।। - सूत्रकृताङ्गनिर्युक्तौ १८९ । ઉપરોક્ત શાયપાઠોથી સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની જેમ ઋષિભાષિત સૂત્ર પણ એક આગમસૂત્ર છે. શ્રમણસંઘમાં દીર્ઘકાળ સુધી યોગોદ્રહનપૂર્વક તેના પઠન-પાઠનની પ્રવૃત્તિ ચાલુ રહી હતી. વળી શ્રીભદ્રબાહુસ્વામિએ વિશાળ આગમ સાહિત્યમાંથી ૧૦ આગમો પર નિર્યુક્તિ રચવાની પ્રતિજ્ઞા કરી અને તે ૧૦ માંથી એક ઋષિભાષિત સૂત્ર હતું, એટલું પણ પ્રસ્તુત સૂત્ર પર અહોભાવનો ઉલ્લાસ કરાવવા પર્યાપ્ત છે. પ્રસ્તુત સૂત્રમાં અતિસંક્ષિપ્તરૂપે અતિદિષ્ટ કરેલા કથાનકો, દરેક પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓના ચરિત્રો એ નિર્યુક્તિમાં હશે એવી સહજ કલાના થાય છે. શ્રુતકેવલીએ કરેલી પ્રતિજ્ઞા વિતથ - સર્વોપનિષદ્ - S તો ન સંભવે માટે આપણે એ નિર્યુક્તિથી વંચિત રહી ગયા એમ જ માનવું પડે. પણ આ સૂત્રની આપણને પ્રાપ્તિ થઈ એ પણ ઓછા આનંદની વાત નથી ! - આર્ષોપનિષનું ઉcથાન ખિવાન્દી (રાજસ્થાન) મુકામે સ્થિરતા હતી. દિવસ હતો જેઠ (૧) સુદ ૭ - ૨૦૧૩. આ દિવસે ઋષિભાષિત સૂત્રનું અધ્યયન પૂર્ણ થયું. અધ્યાત્મધારાથી અંતર પ્લાવિત જરૂર થયું, હૃદયસ્પર્શી સૂક્તિઓથી મન પ્રભાવિત જરૂર થયું. પણ છતાં ય અસંતોષ હતો. કેટલીક સૂક્તિઓને ડાયરીમાં ટપકાવીને અંતે નોંધ કરી કે, ‘ઋષિભાષિત સૂત્રને યોગ્ય આલંબન સાથે ફરી વાંચવું બાકી છે.” અસંતોષના બે કારણ હતા. એક તો મુદ્રિત પ્રકાશન અશુદ્ધિપૂર્ણ હતું અને બીજું ક્લિષ્ટ સ્થાનોમાં વ્યાખ્યાની સહાય અનિવાર્ય હતી. દરમિયાન વિહારો પણ ચાલતાં રહ્યા અને અભ્યાવ્ય ગ્રંથોનો સ્વાધ્યાય પણ ચાલતો રહ્યો. ઋષિભાષિત સૂરનું કોઈ યોગ્ય આલંબન તો પ્રાપ્ત ન થયું પણ મનમાં એક સંકલ્પ કર્યો કે મારે જ એક યોગ્ય આલંબનની ટીકારૂપે શ્રીસંઘને ભેટ ધરવી. આજે બે વર્ષ પછી એ સંકલા સાકાર થાય છે. ન આર્ષોપનિષદ્ગી ક્ષર્જનયાત્રા ૬ મુદ્રિત પ્રકાશનો અને ૧૩ હસ્તાદર્શો દ્વારા ઋષિભાષિત સૂત્રનું સંશોધન અને આગમો, આગમોની વૃત્તિઓ, અનેક પ્રકારના કોષો તથા વિવિધ શાસ્ત્રોના સથવારે વૃત્તિસર્જન. આ કાર્ય કરતાં કરતાં નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ મહારાજાનું વચન યાદ આવી ગયું. अज्ञा वयं शास्वमिदं गभीरं प्रायोऽस्य कूटानि च पुस्तकानि। - પ્રશ્નોવેરાવૃત્તિઃ (9.8)
SR No.009616
Book TitleRushibhashitani Part 1
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages141
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anykaalin
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy