SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ - સિદ્ધિઃ -~~ર્મસિદ્ધિ: - शक्यते, तथा दर्शनात्। ननु शरीरस्य पूजनव्यापत्ती नात्मनः सुखदुःखनिमित्ते भवतः, प्रतिमाप्रतिपन्नस्य देहव्यापत्तावपि ध्यानबलेनैकान्तसुखोपेतत्वात्, चन्दनादिसन्निधानेऽपि कामार्त्तस्य कामोद्रेकवशतः दुःखदर्शनादिति चेत् ? न, अनध्यात्मिकसुखस्यैव साधयितुमिष्टत्वात्, प्रतिमाप्रतिपन्नस्य कामावेशवतश्चाध्यात्मिकसुखादेरनुभवसिद्धत्वेऽपि पूजनव्यापत्तिनिमित्तत्वस्य प्रतिषेद्धुमशक्यत्वादितीष्टविरोधः । तदेवमात्मशरीरयो: संसर्गाभावे दृष्टेष्टविरोधदर्शनादवश्यं तयोः संसर्ग एष्टव्यः, तथैव સુખાદિ નથી થતા એવું અમે માનીશું. ઉત્તરપક્ષ :- એવી મનમાની ન ચાલે, કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે શરીરની પૂજા વગેરે થાય એટલે આત્માને સુખ વગેરે થાય જ છે. પૂર્વપક્ષ :- આવો એકાંત ઉચિત નથી, કારણ કે શરીરની પૂજા-પીડા આત્માના સુખ-દુ:ખના નિમિત્ત થતા નથી. જે મહાત્માએ વિશિષ્ટ પ્રતિમાનો સ્વીકાર કર્યો છે, તેમને શરીરનો વિનાશ થઈ જાય, તો પણ ધ્યાનના બળે એકાંત સુખ જ થાય છે. વળી જે કામાતુર છે, તેને કામોઢેકના કારણે ચન્દન વગેરેના સાન્નિધ્યમાં પણ દુઃખ જ થાય છે. ઉત્તરપક્ષ :- તમારી વાત ઉચિત નથી. કારણ કે પ્રસ્તુતમાં તો શારીરિક સુખ હોય તેને જ સિદ્ધ કરવું ઈષ્ટ છે, વળી પ્રતિમાઘારી મહાત્મા તથા કામાતુર વ્યક્તિને આધ્યાત્મિક સુખ તથા દુ:ખ થાય છે એ અનુભવસિદ્ધ હોવા છતાં પણ પૂજા અને વ્યાપતિ (પીડા કે મરણ) માં સુખ-દુઃખનું કારણ પણું છે. તેનો પ્રતિષેધ કરવો શક્ય નથી. આ રીતે ઈષ્ટવિરોધ સાખ છે. આ રીતે જો આત્મા અને શરીરનો સંસર્ગ ન માનો તો પ્રત્યક્ષ ૨. વીસુવિચૈવ | ૨. માનસિસુવાડા कर्मण्यपि, विशेषाभावादिति । तदेवमुक्त आत्मकर्मणोः संसर्गः । ननु सिद्धेऽप्यात्मप्रदेशः सह कर्मणां संसर्गे क्षीरनीरवदग्नितप्तायोगोलकवद्वाऽविभागेन स न युक्तः, अन्यथा मोक्षाभावप्रसङ्गः, जीवप्रदेशैः सह कर्मणामविभागेनावस्थानात्। तथा चानुमानम्- जीवात् कर्म नापति क्षीरनीरवदग्नितप्तायस्पिण्डवदात्मप्रदेशः सहाविभागेनावस्थानात्, जीवप्रदेशसमूहवत्, यद्येन सहाविभागेन व्यवस्थितं तत्तेन सह न विमुच्यते, यथात्मनः स्वप्रदेशसमूहः, इष्यते च जीवकर्मणोरविभागो અને ઈષ્ટનો વિરોધ આવે છે. માટે તેમનો સંસર્ગ અવશ્ય માનવો જોઈએ. તે જ રીતે કર્મ અને આત્માનો સંયોગ પણ માનવો જોઈએ. કારણ કે શરીર અને કર્મ બંનેમાં મૂર્તપણું તો સમાન જ છે. માટે જો શરીર સાથે આત્માનો સંયોગ માનો, તો કર્મ સાથે પણ આત્માનો સંયોગ માનવો જોઈએ. આ રીતે આત્મા અને કર્મના સંસર્ગનું પ્રતિપાદન કર્યું. પૂર્વપક્ષ :- આત્મપ્રદેશોની સાથે કર્મોનો સંસર્ગ સિદ્ધ થાય, તો પણ તમે જેવો એકમેકતારૂપ સંયોગ કહો છો, તે ઉચિત નથી. અર્થાત્ કર્મ આત્મા સાથે ક્ષીર-નીરની જેમ કે અગ્નિ અને તપેલા લોખંડના પિંડની જેમ એકમેક થઈ જાય છે, એમ ન માનવું જોઈએ. કારણ કે એવું માનતા મોક્ષનો અભાવ થઈ જશે. કારણ કે તમે જીવપ્રદેશો સાથે કર્મો અવિભક્તરૂપે રહેલા છે, એવું માન્યું છે. જેમ જીવના પ્રદેશોનો સમૂહ જીવ સાથે અવિભક્તરૂપે રહેલા છે, તેમ કર્મો પણ અવિભક્તરૂપે રહેલા છે. માટે જેમ જીવના પ્રદેશો કદી જીવથી છૂટા પડતા નથી, તેમ કર્યો પણ છૂટા નહી પડે. આ રીતે મોક્ષનો અભાવ થવાની આપત્તિ આવશે. એવો નિયમ છે કે જે જેની સાથે અવિભાગ પણ રહેલું હોય, તે તેનાથી મુક્ત થતું નથી, જેમ કે આત્મપ્રદેશસમૂહ. તમે જીવ અને
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy