SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - સિદ્ધિઃ कमनेकजातीयं सत्स्वरूपं मूर्त शक्तिवासनादिपक्षनिर्वाहक्षम पौद्गलिकमदृष्टं सिद्धम्। तदुक्तं श्रीमद्भिः हरिभद्रसूरिपादैः - "तस्मात्तदात्मनो भिन्नं, सचित्रं चात्मयोगि च। લાવૃષ્ટમવક્તવ્યું, તસ્ય શવાહિસાથ ા ાા” ત્તિા (શાસ્ત્રવાર્તાસનુષ્ય ૧/૧૦૬) अथ कर्मणो दर्शनपरिभाषोच्यते-तत्रादृष्टमिति वैशेषिकाः, संस्कार इति सौगताः, पुण्यपाप इति वेदवादिनः, शुभाशुभ इति गणकाः, धर्माधर्माविति साङ्ख्या शैवाश्च । एवमेते दर्शनपरिभाषाजनिता: -~ર્મસિદ્ધિ: – वा ?, भिन्नश्चेत् ? स कथं दानादिक्रियाजन्य एव, न हननादिक्रियाजन्यः, उभयोरपि संसर्गाभावत्वाविशेषात् । अभिन्नश्चेत् शक्तिरेव कृता स्यात् ?, तथा च लाभमिच्छतो मूलतो हानिः समायाता। यद्वाऽस्तु यथाकथञ्चित्स्वर्गादिप्रयोजिका दानादिक्रिया, तथापि दानादिक्रियाकाल एव स्वर्गादिकं कथं न जनयति ?, ननु क्रियाजन्यावरणध्वंससहकृता सा कालान्तर एव जनयतीति चेत् ? न, तदपेक्षयाऽदृष्टस्यैव स्वविपाककाले फलजनकत्वौचित्यात् । तस्मान्नात्मशक्तिरूपमदृष्टमिति । तदेवं विश्ववैचित्र्यनिर्वाहભિન્ન હોય, તો તે ઉપકાર દાનાદિ ક્રિયાથી જ થયો છે, હિંસા વગેરેથી નહીં એવું કેમ કહી શકાય ? કારણ કે ઉપકાર તો અત્યંત ભિન્ન જ છે. તેને જેમ દાન સાથે સંબંધ નથી, તેમ હિંસા સાથે પણ સંબંધ નથી. તે ઉપકાર શક્તિથી અભિન્ન છે એમ માનો, તો ઉપકાર કર્યો છે, એમ ન કહેવાય, પણ શક્તિ કરી છે એમ જ કહેવાય, કારણ કે શક્તિ એ જ ઉપકાર છે. અને આમ માનતા તો વ્યાજ લેવા જતા મૂડી ગુમાવવાનો પ્રસંગ આવશે. અથવા તો દાનાદિ ક્રિયા કોઈ પણ રીતે સ્વર્ગાદિની પ્રયોજક ભલે હોય, પણ દાન વગેરેના સમયે જ આત્મશક્તિ સ્વર્ગ વગેરેને કેમ ઉત્પન્ન નથી કરતી ? પૂર્વપક્ષ :- દાનાદિ ક્રિયાથી શક્તિના આવરણનો નાશ થાય છે. તેનાથી આત્મશક્તિ કાળાન્તરે સ્વર્ગાદિને ઉત્પન્ન કરે છે. આ રીતે તે જ સમયે સ્વર્ગાદિ ઉત્પન્ન થતા નથી, તેની સંગતિ થઈ જાય આ રીતે સિદ્ધ થાય છે કે – (૧) કર્મ એ વિશ્વની વિચિત્રતાનું નિર્વાહક છે. (૨) કર્મ અનેકજાતીય છે. (3) કર્મ વિધમાન સ્વરૂપવાળું છે. (૪) કર્મ મૂર્ત છે. (૫) કર્મ શક્તિ, વાસના વગેરે પક્ષોનું નિરાકરણ કરવામાં સમર્થ છે. (૬) કર્મ પૌદ્ગલિક છે. પૂજ્યશ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે – માટે કર્મ આત્માથી ભિન્ન છે, અનેક પ્રકારવાળું છે, આત્મા સાથે એકમેક થયું છે અને આત્મશક્તિ વગેરે પક્ષોને જીતી લેનારું છે એમ સમજવું. હવે કર્મની દાર્શનિક પરિભાષા કહેવાય છે. વૈશેષિકો તેને અદષ્ટ કહે છે. બૌદ્ધો સંસ્કાર કહે છે. વેદાંતીઓ પુણ્ય-પાપ કહે છે. જ્યોતિષીઓ શુભ-અશુભ કહે છે. સાંખ્યો અને શૈવો ધર્મ-અધર્મ કહે છે. આ દાર્શનિક પરિભાષાથી થયેલા કર્મના વ્યંજન (શાબ્દિક) પર્યાયો જાણવા. ઉત્તરપક્ષ :- આવી ચિત્ર-વિચિત્ર કલાના કરવા કરતા એમ જ માનવું ઉચિત છે, કે કર્મ જ સ્વવિપાકકાળે ફળનો જનક બને છે. માટે કર્મ એ આત્મશક્તિરૂપ નથી.
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy