SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ હા મર્ક્યુરિનિર્વેવમ્ - - 3 भानुमती - (सानन्दमात्मगतम् ।) अणुऊलो विअ अज्जउत्तो लक्खीअदि। (इति भूयोऽपि स्मितभङ्गुरं निरीक्षते ।) राजा - (नयनं वारयन् ।) अलमतः परं दृग्भङ्ग्या । तामसी सा मसीवृष्टिर्यावदावरणं हृदः। दृग्भङ्गी तावदानङ्गी हारिणी हरिणीदृशः ।।४।। ભાનુમતી - (સાત્ર ) Eા ટ્રેત્ર ! રિસો તે પણ પરિણામો ?" રાના – स्मितैश्चित्रे नेत्रे किमिति कुरुषे किं नु परुषे, कृतं स्निग्धालापैः कृतमथ विलापैरपि कृतैः। - વૈરાગ્યોપનિષદ અને માણસ પશુ જેવો બની જશે. ભાનુમતી :- (આનંદ સાથે પોતાને એવું લાગે છે કે આર્યપુત્ર મારા પ્રત્યે અનુકૂળ થઈ ગયા છે. (આમ સમજીને ફરીથી સ્મિત સાથે ચંચળ રીતે જુએ છે.) રાજા :- (નજર ફેરવીને) બસ, હવે આંખોના ચાળા કરવાની કોઈ જરૂર નથી. સ્ત્રીઓની આંખો હરણ જેવી હોય છે. તેમના કામકટાક્ષો ત્યાં સુધી જ મનોહર લાગે છે, કે જ્યાં સુધી હૃદય પર આવરણ હોય છે. એ આવરણ દૂર થઈ જાય, જ્ઞાન પ્રગટ થઈ જાય, પછી તો એ અંધારા કાજળના વરસાદ જેવા કટાક્ષો ઉદ્વેગ જ આપે છે. ભાનુમતી :- (આંસુઓ સાથે) રે દુર્ભાગ્ય ! આપનો આવો તે કેવો વિચાર ? રાજા :- તું સ્મિતો કરવા સાથે તારી કઠોર આંખોમાં વિકારો કેમ કરે છે ? પ્રેમાળ આલાપોથી પણ સર્યું. અને વિલાપો કરવાનો પણ કોઈ અર્થ નથી. મોટા વૈરાગ્ય સાથે વિષયોની ભયંકરતાથી १. अनुकूल इवार्यपुत्रो लक्ष्यते। २. हा दैव ! कीदृशस्त एष परिणामः । - કર્તૃહનિર્વેવમ્ मयि त्यक्तास्वादे सभयमवसादेन गुरुणा, व्यतिक्रान्ते कामे विफलमिह वामे व्यवसितम्।।५।। સવ aसारम्भा यदि बुद्धिरात्मदमने रम्भापि किं भावभूस्त्यक्तं चेन्मन एव कुण्ठधनुषा कामेन का मेनका ?। हेयत्वेन तनोर्वशीकृतहृदः किं न्यक्कृता नोर्वशी ? चेन्मायैव जिता मनस्यभिमता किं भाविनी भाविनी।।६।। भानुमती - अज्जउत्त ! जइ एव्वं ता जणअस्स व्व दे घरे वि ठिदस्स सुलहं विण्णाणम् । - વૈરાગ્યોપનિષદ્ - ભય પામીને મેં ભોગાસ્વાદનો ત્યાગ કર્યો છે. મારામાંથી કામ રવાના થઈ ગયો છે. હવે હું ભૌતિક સુખ પ્રત્યે પ્રતિકૂળ છું. મને લોભાવવા તું ગમે તેટલા પ્રયત્નો કરે, એ બધા નિષ્ફળ છે. વળી – જો બુદ્ધિ આત્માનું દમન કરવામાં પુરુષાર્થવાળી છે, તો રંભાના હાવ-ભાવોની નોંધ પણ ક્યાંથી લેવાય ? તે આત્મા માટે તો રંભા પણ ભાવશૂન્ય જ છે. કામદેવનું ધનુષ્ય જેના પ્રત્યે કુંઠિત થઈ ગયું છે અને જેના મનને કામ છોડી દીધું છે, તેને મન મેનકા પણ કાંઈ જ નથી. વૈરાગ્યની પરાકાષ્ઠાએ શરીરમાત્ર હેય લાગે, એ સાધક હૃદયને વશ કરી લે, તો શું એ ઉર્વશીનો પણ તિરસ્કાર નહીં કરે ? જો માયાને જ જીતી લીધી છે, તો શું ભાવિની મનમાં સુંદર લાગવાની છે ? અર્થાત વૈરાગીના મનમાં તો રંભા વગેરે સ્વર્ગની અપ્સરાઓ પણ ધૂળ સમાન જ છે. ભાનુમતી :- આર્યપુત્ર ! જો એવું હોય, તો પછી આપ જનક રાજાની જેમ ઘરમાં રહેશો તો ય આપને વિજ્ઞાન સહેલાઈથી મળી १. आर्यपुत्र ! यद्येवं तज्जनकस्येव ते गृहेऽपि स्थितस्य सुलभं विज्ञानम् ।
SR No.009610
Book TitleBhartuhari Nirvedam
Original Sutra AuthorN/A
AuthorHarihar Upadhyaya
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages44
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size467 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy