SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નામમાં ભેદ છે. ભૂલથી ગ્રંથકારના ગુરુનું નામ લખ્યું છે. | D પ્રતમાં શારદાસૌહાર્દ (૯) ધન (૧૪) અગડદત્ત (૧૫) કથા નથી. પરિશિષ્ટમાં આપેલી ૩ કથા D સિવાયની પ્રતોમાં નથી. D-૨ પ્રતઃ આ પ્રત પણ ડેલાના ભંડારની છે. ડા.નં. ૮૨ પ્રત નં. ૮૧૩૩ આ પણ આ. શ્રી જગન્દ્રસૂરિ મ.ના પ્રયાસથી મળી છે. આ પ્રતની સાઈઝ ૨૭ સે.મી. x ૧૨ સે.મી. છે. આ પ્રતમાં ૮ થી ૧૪ પત્ર જ છે, રોહણીકથા શ્લોક ૧૬ થી મળે છે. શ્રીદત્ત, મિત્રસેન, ભુવન સુલસ કથા આમાં છે. પત્રની દરેક બાજુ ૧૫ પંક્તિઓ. દરેક પંક્તિમાં ૫૦ અક્ષરો. કઈ પ્રતિમાં કેટલી કથાઓ છે અને તેનો ક્રમ શું છે તે સમજવા અન્યત્ર કોષ્ટક આપવામાં આવ્યું છે. | ઋણસ્વીકાર આભારદર્શન પરમ તારકે પરમાત્માની અસીમ કૃપાથી જ આ સંપાદનકાર્ય સુપેરે થયું છે. પૂજ્યપાદ આ.ભ. શ્રી અરવિંદસૂરિ મ.સા., પૂજ્યપાદ આ.ભ. શ્રી યશોવિજયસૂરિ મ.સા., પૂજયગુરુદેવ શ્રી જિનચન્દ્રવિજયજી મ.સા. આદિના આશીર્વાદ પણે સતત વર્ષી રહ્યા છે. દેવ-ગુરુના ચરણોમાં વંદના. પૂજય મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી મ.સા. (પં. શ્રી ભદ્રંકરવિયજી ગણિવરના શિષ્ય ઉપા. શ્રી મહાયશવિ. મ.સા.ના શિષ્ય) વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી જિનપ્રેમવિજયજી મ. (પૂ.આ.ભ. શ્રી હેમચન્દ્રસૂરી મ.સા.ના શિષ્ય પં. કલ્યાણબોધિવિ, ગણીના શિષ્ય) સાધ્વી શ્રી ચંદનબાળાશ્રીજી સાધ્વી શ્રી વિરાગરસાશ્રી સાધ્વી શ્રી ધૈર્યરસાશ્રી આદિએ મુફસંશોધન કરી ગ્રંથને શુદ્ધ કરવામાં સુંદર સહાય કરી છે. સહુના શ્રુતપ્રેમની ભૂરી ભૂરી અનુમોદના. ૧૯ કારત્નસાગર ૧. મદીરાવતી | T | D છે | K | c | - | s છે ૨. વસુતેજ છે | ૧ થી | ૧-૫] ] છે ૩. રોહણી કથા છે | ૮ |પ-૧૦] છે | છે ૪. શ્રીદત્ત કથા | છે | છે | પાના | ૫. મિત્રસેન છે | છે | નથી ર૯૨૪ છે | છે દ ભુવન ચરિત છે b૭મો છે જ છે ૨૪-૨૮ છે | છે. ૭. સુલસ છે |૮મો છે | K છે ર૮-૩૩ છે | ૮. જયરાજ છે ૯િમો છે | K છે ઉ૩-3| આગળ ૯. શારદા સૌહાર્દ | છે | નથી | K છે ઉ૪૭| આગળ નથી ૧૦. નાગક્ત વાનિય છે છે | K છે ૪૪૯ ૧૧. લક્ષ્મીધર પરમેષ્ઠિ | છે | છે |k૧૨મો ૪૯-૫૨ ના ૧૨. વીર્યરામ લાઇવ | છે. k૧૧મો પ૨-૫૫ ૧૩. પુરંદર ચેપનિધનં | છે | | K છે પપ-૫૭ પત્રો ૧૪, ધનું સ્થળ% | છે | | નથી | K છે પ૭-૬૧ ૧૫. અગડદા ઉગર| છે | નથી | K છે | | નથી | ૧૬, મકરધ્વજ નથી |p દ્યો નથી | નથી | નથી | નથી ૧૭. ક્યવનું નથી |D ૧૩] નથી | | નથી | નથી |૧૮, સુભદ્ર નથી |D ૧૪ | નથી | નથી | નથી | નથી ગિરનાર તીર્થ પર આવેલ વસ્તુપાળના જિનાલયમાંના શિલાલેખોના ફોટા જુનાગઢથી મોકલી આપવા માટે શેઠ દેવચંદ લક્ષ્મીચંદ અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના કાર્યવાહકો ધન્યવાદને પાત્ર છે. પાર્થભક્તિનગર વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ પૂ.આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન ભીલડીયાજી તીર્થ પૂ. મુનિરાજ શ્રી જિનચન્દ્રવિ. મ.ના શિષ્ય જેઠ સુદ-૨, વિ.સં. ૨૦૬૪ આ. વિજયમુનિચન્દ્રસૂરિ
SR No.009541
Book TitleKatharatnasagar
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2004
Total Pages109
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy