SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ नवीनसंस्करणप्रेरकः परमपूज्यपंन्यासप्रवरश्रीवज्रसेनविजयमहाराजः परमपूज्य आचार्य श्रीमद्विजयरत्नसुन्दरसूरिमहाराजः नवीनसंस्करणसम्पादिका साध्वी चन्दनबालाश्री પરમપૂજ્ય ભુવનભાનુસૂરિમહારાજ એટલે....! પ્રવચનપ્રભાવક, ન્યાયવિશારદ, વૈરાગ્યનિધિ, જ્ઞાનનિધાન, ક્રિયાનિધાન, સંયમનિધાન!! વર્ધમાનતપની ૧૦૮ ઓળીના આરાધક!! યોગદૃષ્ટિસમુચ્ચય, ઉચ્ચપ્રકાશના પંથે ધ્યાન અને જીવન, ઉપદેશમાલાસાર્થ, અમીચંદની અમીદ્રષ્ટિ આદિ અનેક તાત્વિક ગ્રંથોના આલેખક પરમપૂજ્ય ભુવનભાનુસૂરિમહારાજની પુણ્યસ્મૃતિને ધર્મકલ્પદ્રુમમહાકાવ્યનું નવીનસંસ્કરણરૂપ સુમન અર્પણ કરીને કૃતાર્થતા અનુભવું છું. - સાધ્વી ચંદનબાલાશ્રી
SR No.009539
Book TitleDharmakalpadruma Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages405
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy