SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ विनयः । भुवनभानवीयमहाकाव्ये वर्याध्वानमुवाचेशः, सेवां तु ज्ञानलब्धये । समतासागरे बमो, “विनयपूर्वकं श्रुतम् ।।८२॥ ભગવાને પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુસેવાનો જ માર્ગ કહ્યો છે. સમતાસાગરમાં અમે કહીએ છીએ કે “શ્રુત તે વિનયપૂર્વક હોવું જોઈએ. આશા तिरस्कृर्वन् महामार्ग, भ्राम्यत् स्वकल्पिते पथि । सारशून्यो भवेद् बालो, विपर्यासकदर्थितः ।।८३।। આ રાજમાર્ગને છોડીને સ્વમતિકલ્પિત માર્ગે ભમતો અજ્ઞાની જીવ વિપર્યાસથી (વિપરીત બોધથી) र्थना पामे छ. सारने गुमावी हे छ. ||3|| घिषणैकमहामोहः, दुरन्तश्च कदाग्रहः । तं भवाटाकरं कुर्याद्, ज्ञानाजीर्णविजृम्भितः ।।८४।। જ્ઞાનના અજીર્ણથી થયેલ બુદ્ધિનો મહામોહ, ખરાબ અંત લાવનાર કદાગ્રહ તેને સંસારમાં રખડાવનારો બને છે. I૮૪ll तथ्यार्थमस्पृशन् हन्त ! ह्युत्सूत्राग्निमहानिलः । दर्शयेदुर्गतिद्वार, विनयरहितं श्रुतम् ॥५॥ તથ્થાર્થને ન સ્પર્શતુ એવું, ઉસૂત્રાગ્નિ માટે મહા પવન સમાન એવું વિનયરહિત શ્રુત દુર્ગતિના દ્વાર દેખાડીને રહે છે. II૮પી वरविनयसेवाभिः, प्राप्तगुरुकृपावुभौ । अतिपण्डितविद्वांसौ, न चिराच्च बभूवतुः ।।८६।। ઉત્તમ વિનય અને ગુરુસેવાથી બંને મુનિવરો ગુરુકૃપા પામ્યા. ટૂંક સમયમાં જ તેઓ પંડિતને ય શરમાવે તેવા વિદ્વાન બની ગયા. ll૮દા ज्ञानं यद्गृहीतं ताभ्यां, તેમણે જે (વિષયોનું જ્ઞાન મેળવ્યું, તેના નામાં तन्नामानि श्रुतान्यपि । સાંભળવાથી ય દિગ્ગજ પંડિતોના ય તન-મના नताङ्गहृदयान् कुर्युः, ઝૂકી જાય. llcoll दिग्गजपण्डितानपि ।।७।। १. श्लोकः ८२, ८३, ८४, ८५ २. अज्ञानी-मिथ्याज्ञानी * 'तस्सेस मग्गो गुरुविद्धसेवा' इत्याधुक्तेः ।
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy