SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ समाधिमरणम भुवनभानवीयमहाकाव्ये जगतीतलमद्भुतत्विषा, ___स विबोध्याऽस्तमितोऽमितांशुमान् । इहलोकसुपुण्यसङ्ख्या दपरस्यैवमहो ! महोदयात् ।।१८।। સમગ્ર જગતને પોતાની અદ્ભુત પ્રભાથી બોધ પમાડીને તે મહાસૂર્ય અસ્ત પામ્યો. હા.. આ પૃથ્વીનું વિશિષ્ટ પુણ્ય હવે પરવારી ગયું હતું. અને સ્વર્ગનો મહોદય જાગ્યો હતો. ll૧૮II सकलोऽपि चतुर्विधव्रजा, सहसा शोकमहार्णवेऽपतत् । अपि वज्रहतिस्तु संसहा, गुरुयोगैकवियोगतुन्न हि ।।१९।। સમગ્ર ચતુર્વિધ સંઘ એકાએક શોકના મહાસાગરમાં ડૂબી ગયો.. વજનો પ્રહાર હજી કદાચ સહન થઈ શકે. પણ ગુરુના યોગના વિયોગનું दु:॥ नही... ||१ell गुणदर्शनमग्नदृग् गुरोः, सहसा स्यूततमा बभूव सा । शपथेन सहाऽभवन् मुखं, वरवैराग्यवचोऽपि मूकरुक् ।।२०॥ સદાય ગુણદર્શનમાં મગ્ન રહેતી પૂજ્યશ્રીની આંખો અચાનક જાણે સાવ સીવાઈ ગઈ. પ્રચંડ વૈરાગ્યનો ધોધ વહાવતું તેમનું મુખ પણ જાણે સોગંદ લઈને મૂક સમાન બની ગયું. ll૨૦|| श्रवणावरसौ बभूवतुः, પ્રભુભક્તિશ્રવણનાં રાગી એવા પૂજ્યશ્રીનાં કાન प्रभुभक्तिश्रुतिरागिणावपि । જાણે કાંઈ પણ સાંભળવા નિરસ થઈ ગયા. वरवत्सलहस्तयामलं, વાત્સલ્યનીતરતું પૂજ્યશ્રીનું હસ્તયુગ્મ જાણે કે गिरिसारस्थिरतां समाप हा ! ।।२१।। भेकगिरि र स्थिर अनी गऍ. ||२१|| भवभद्रमहेच्छहृद् गुरो સમગ્ર સંસારના કલ્યાણની મહેચ્છા ધરાવતું रभवन्निष्क्रियमाऽऽशु धिग्विधे ! ।। पूज्यश्रीचं ध्य.. जस... निष्ठिय जनी गयु. गामे पुनिताकरपधुगं ह्यपि, ગામને પાવન કરનારા.. જગત વડે વન્દિત તે ચરણसुविरामं त्वगमज्जगन्नतम् ।।२२।। કમલ જાણે કે ચિરવિરામ પામી ગયા. ઓ વિધિ! તેં આ શું કર્યું? તને ધિક્કાર થાઓ. I૨શા -सङ्घहितम्१. इहलोकपदेनाऽत्रस्थजना: श्रीपूज्यशेषा अभिप्रेताः, एवमपरत्रापि बोध्यम्, ‘सतां सङ्गो हि पुण्यतः' - इत्युक्तेः । २. सङ्घः । ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ न्यायविशारदम ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ (२१) भवभद्रेत्यादि । तथाहि महात्मनां हृदयेषु सततं रमते सर्वजीवसुखविषयाभिलाषा वात्सल्यकारुण्यादितस्तद्योगात्, समयेऽप्युक्तोऽयमभिलाषः - ‘सुहिणो भवन्तु जीवा' इति पञ्चसूत्रे । तथोक्तं परैरपि - ‘सव्वे सत्ता भवन्तु सुखितत्ता' इति खुद्दकनिकाये ।।९।। त्रिभुवनभद्रभावना
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy