SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ भुवनभानवीयमहाकाव्ये ન્યાયવિશારદ પૂ.આ.દેવશ્રી ભુવનભાનુસૂરિ મહારાજાના જીવન ઉપર પ્રકાશ પાથરતુ ન્યાયવિશારદ નામના સ્વોપજ્ઞવાર્તિકથી સુશોભિત સંઘહિત નામની ટિપ્પનથી સમલંકૃત અને ભક્તામર સ્તોત્રની પ્રત્યેક ગાથાની ચતુર્થ પંક્તિયુત ભુવનભાનુભક્તામરથી મંતિ એવું આ “ભુવનભાનવીય મહાકાવ્યમ” જ્ઞાનપ્રેમી આત્માઓના કરકમલમાં શોભાયમાન છે. પ્રસ્તુત-ચારેય કાવ્ય સાન્ત-નિહાળવાનો, વિચારવાનો તથા સંશોધન કરવાનો અણમોલ લાભચાન્સ પૂ.ઉપકારી ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરિ મહારાજા તથા કલ્યાણબંધુ પં.શ્રી કલ્યાણબોધિ વિ.મ. સાહેબે મને આપીને ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે. માંદગીના સમયમાં આ કાવ્ય વાંચનોએ અતિસમાધિ પ્રદાન કરીને દુર્ગાનથી બચાવેલ છે, આ સ્વાનુભવ છે. પ્રાન્ત જિજ્ઞાસુવર્ગ-આ મહાકાવ્યોને ચિત્તન-મનનપૂર્વક વાંચી, ભાષાજ્ઞાન તથા છંદોનું જ્ઞાન મેળવે, તથા સ્વજીવનને ગુણગરિમાથી સત્યમ–શિવ-સુન્દરમ્ બનાવે એ જ મંગલ અભિલાષા સહ વિરામ પામું છું. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાણ થયું હોય તો ક્ષતિઃ સન્તવ્યા... સં.૨૦૬૪, માગસર સુદ-૧, પાવાપુરી તીર્થે ઉપધાન-માલારોપણ શુભદિન. લિ. પ્રા.શ્રી ચન્દ્રકાન્ત એસ. સંઘવી (૧) સિદ્ધહેમ જ્ઞાનપીઠ, પાટણ (૨) વાડીજિન વિદ્યાપીઠ, પાટણ (૩) શ્રીનીતિસૂરિજી જૈન સંસ્કૃત પાઠશાળા, પાટણ. उत्फुल्लगल्लैरालापाः, ચિત્તે તુર્મુથ્વઃ યુવમ્ I जानाति हि पुनः सम्यक्, વિવ વવે. શ્રીમ્ |
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy