SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ * अथ छन्दोऽलङ्कारनिरूपणम् * | (મંગલ + વિષયદર્શન) (નતિની) गुरुगुणगुरुराज्ञो गुञ्जनं सद्गुणानां, कविकृतिगुणकारश्चार्वलकारवारः । सुपथिगतिगमेवं छन्दसां रुपणं च, ____क्रियत इह सकृत्तत्तूद्भवादीबे सम्यक् ।। (૧) ગુરુગુણોવાળા ગુરુરાજ સૂરિપ્રેમ)ના સગુણોનું ગુંજન (૨) કાવ્યને ગુણ કરનારો એવો સુંદર અલંકારોનો સમૂહ અને (૩) સરળ માર્ગે ગતિ કરતું એવું છંદોનું નિરુપણ १. यथा सकृदेव दुग्धनाशो दध्युत्पत्ति- गौरसस्थैर्यं च भवति તથા જેમ દહીનો ઉત્પાદ, દૂધનો નાશ અને ગોરસની સ્થિરતા એક સાથે થાય છે. ૨. રૂવ સાથે નિત્ય સમાસ. જેમ ઉત્પાદાદિ ત્રણ એક સાથે થાય છે, તેમ (એક સાથે) આ (ત્રિપુટી) (મારા વડે) કરાય છે. [ ननु ग्रन्थादौ मङ्गलकरणरुपस्य शिष्टाचारस्याऽनादृतिरिति चेत् ? न, गुरुरितिपदस्याऽप्रतिममङ्गलत्वात्, तस्य मोक्षप्रथमकारणत्वात्, 'तो सेविज्ज गुरुं च्चिय मुक्खत्थी मुक्खकारणं पढमं ।' इति वचनात्, ‘मां गालयत्यपनयति भवाद्' इति मङ्गलशब्दनिरुक्तस्य गुरौ સાર્થવિતિ દિવI] જે ઉપમાલંકાર જ્યાં ઉપમાન અને ઉપમેયનું સુંદર સાદૃશ્ય, સહૃદયજનોનાં અંત:કરણને આહલાદજનક એવું જોવામાં આવે તે ઉપમાલંકાર (અર્થાત સાદૃશ્ય હોય પણ સુંદરતા કે આહલાદજનકતા ન હોય તો તેવી ઉપમાનો પ્રયોગ ન કરવો.). સન્ અલંકાર ૧-૪- —- છંદ ૧ 0 પૂર્ણોપમા :- જેમાં ઉપમેય (મુખ), ઉપમાના (ચન્દ્ર) સાધારણધર્મ (આહાદકતા), સાદેશ્યવાચી શબ્દ (વ, વત્ વિ.) આમ ચારે હોય તે પૂર્ણોપમા. લુમોપમા :- જેમાં ઉક્ત ચારમાંથી એક કે વધુનો લોપ થયો હોય તે, (૧) શાબ્દી પૂર્ણોપમાલંકાર - જ્યાં વત્ વગેરેનો પ્રયોગ હોય તે શાબ્દી (૨) આર્થી લુપ્તોપમાલંકાર ) જ્યાં ઉક્ત પ્રયોગ ન હોય તે આર્થી. અનુષ્ટ્ર, છંદ - (અષ્ટાક્ષરીય) સર્વત્ર પ'મો લઘુ, ૬'છું ગુરુ. પાદ ૧-૩ માં ૭ મો ગુરુ પાદ ૨-૪ માં ૭ મો લઘુ. ને અલંકાર ૧-૪ - - - છંદ ૧ - (૧) વિદીયોવત્રિરીત્તજ્વ, સમાર્નન્ય પુરું વ્યથા (२) सकृद्वागर्थसड्काशौ, छन्दोऽलङ्कारको ब्रुवे ।। આકાશની જેમ નિરાલંબન એવા ગુરુને આલંબીને વાણી અને અર્થની જેવા (એક સાથે હોવાથી સાદેશ્ય છે) છંદ અને અલંકારોને એક સાથે કહું છું. • ઉપમા વ્યંજક શબ્દો प्रतिपक्ष प्रतिबिम्ब प्रतिद्वन्द प्रतिच्छन्द प्रत्पनीक सम्मित विरोधि सलक्षण संवादि सपक्ष 9. અનુષ્ટ્ર, છંદ ફોર્મ્યુલા. પ્રથમ-તૃતીયપાદ - ૦૦૦૦ડિડ૦ દ્વિતીય-ચતુર્થરાદ ૦૦૦૦ ડો૦ જ્યાં શૂન્ય છે ત્યાં લઘુ કે ગુરુ કોઈ પણ ચાલે. ૧. આના પરથી શાબ્દી લુપ્તોપમા, આર્થી પૂર્ણોપમાં પણ સમજી લેવા.
SR No.009537
Book TitleChhandolankaranirupanam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages28
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy