SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) (૩) વ્યાકરણનું જ્ઞાન ન હોય તો ય સંસ્કૃતની બે બુક તો સારી રીતે થયેલ હોવી જોઈએ. તેના બાદ વાંચનનો ય સારો અભ્યાસ જોઈએ. કોષજ્ઞાન વિના કાવ્યરચના કરતાં અગ્રણો. આવે, અને શબ્દદોષોની પ્રચુરતા થાય. માટે અભિધાનચિતામણિ કોષનું જ્ઞાન હોય તો સારું પડે. (રોજ ૫ શ્લોક ગોખીએ તો ય ૧ વર્ષની અંદર ગોખાઈ જાય.) છેવટે ધનંજય નામમાલા જેવો (૨૦૦ શ્લોકનો) નાનકડો કોષ પણ ગોખી શકાય. ત્રિષષ્ઠીના સર્વ પર્વોનું વાંચન કર્યું હોય તો. તેનાથી મતિ પરિકમિત બનવાથી કુશળતા આવે છે. મધુરતા એ કાવ્યનું સર્વસ્વ છે. માટે એના ભોગે કોઈ રચના ન કરવી. ક્લિષ્ટ-કઠોર શબ્દોનાં પ્રયોગો ટાળવા. • કઠોરતાના વ્યંજકો – દૃ, ૩, ૪, ૮ અક્ષરો છે. મધુરતાના વ્યંજકો – સ્વવર્ગના અનુનાસિકો સાથે સંયુક્ત અક્ષરો – જેમકે , મનુ, વૃન્ડ, વેમ્પ તથા ૨, ન અક્ષરો વચ્ચે સ્વ સ્વર હોવો. જેમકે – હારિને રક્તમ્ માત્ર વીરરસ – યુદ્ધાદિ વર્ણન, બીભત્સ રસ-અશુચિ વગેરે વર્ણનમાં તથા રૌદ્રસમાં કઠોરતા વ્યંજકોનો પ્રયોગ ઉચિત છે. સમાસની અલ્પતા કે અભાવ પણ મધુરતાના વ્યંજક છે. લાંબા લાંબા સમાસ માધુર્યથી વિરુદ્ધ છે. (૭) ૩વસ્થથરિ મથુરા મનો દરત મારતી – કોયલની વાણીમાં ગંભીર અર્થો ન હોવા (૪). (૫) છતાં મધુર હોવાથી એ બધાને ગમી જાય છે. તે હંમેશા યાદ રાખવા જેવું છે. રચના કૃતિમધુર જ હોવી જોઈએ. (ભયંકર કે બીભત્સ વર્ણન જ તેમાં અપવાદ છે.) એક જ શ્લોકમાં મોટા પદાર્થને દાબીદાબીને ભરવા કરતાં વધારે શ્લોકોમાં છૂટથી પદાર્થ લેવો. જેથી શ્લોક ફ્લ જેવો કોમળ બને. અન્યથા પથ્થર બની જાય. (૯) પાદપૂરકો, અપ્રસ્તુત શબ્દો, છંદરક્ષા માટે ય કરાતું અનૌચિત્ય વગેરે કવિની અજ્ઞતા સૂચવે છે. કોશાદિ જ્ઞાન વડે તેના વિના ય છંદાદિને જાળવી શકાય છે. છેવટે પદાર્થ વીને રચના કરવી પડે. (૧૦) કોઈ પણ અક્ષરમેળ છંદના પાદનો અગ્નિમાં અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. છતાં પણ તે સ્થાને અકારાન્ત અક્ષર ના હોવો જોઈએ. ઈ, ઉ સ્વ હોવા છતાં ગુરુ જેવા ભાસી શકે છે. એવું અકારાન્તમાં ન થવાથી છંદનો લય તૂટે છે. (અનુષ્ટ્રપ છંદમાં વાંધો નથી.) (૧૧) મનોવિત્યાને નાચવું, રસમય વારમ્ | અનૌચિત્ય સિવાય રસભંગનું અન્ય કોઈ કારણ નથી. આને અનુશાસનના સાર રૂપે કહી શકાય. છંદ, શબ્દ, યતિ (મંદાક્રાન્તાદિ છંદોમાં દર્શિત વિરામ), પ્રકરણ (પ્રસ્તુત પ્રસંગ), અવસર વગેરેનું ઔચિત્ય જ એક ઉત્કૃષ્ટ ગુણ બની જાય છે. કાવ્યદોષોનો સાર પણ અનૌચિત્ય છે. તે દોષનિરુપણમાં સ્પષ્ટ થયું છે. દોષો ન હોવા તે એક અનન્ય ગુણ છે. જ્યાં જ્યાં જે જે ઉચિત હોય તેનો જ પ્રયોગ કરનાર કવિ જીતી જાય છે. (૧૨) યમક, ચિત્ર વગેરે અલંકારોને રસના શત્રુ – – ૧૯૮ — — —
SR No.009537
Book TitleChhandolankaranirupanam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages28
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy