SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પણ રાજવી હેત તો પ્રબંધકારે તેને વિશે ચૂપ રહ્યા ન હતા અને યવને આઈ કાલકના સત્તા સમય પહેલાંથી જ ઉત્તરમાં પથરાયા હતા, એવી ઈતિહાસકારની માન્યતા ગર્દભના યવનપણાને સમર્થન કરે છે. આ ગર્દભ રાજા વિ. સં. પૂર્વે ૩૦ થી ૧૭ (વ. નિ. સં. ૪૪૦ થી ૪૫૩) સુધી ઉજજૈનીમાં રાજ કરતા હતા. અર્થાત તે તેર વર્ષ રાજ્ય કર્યું તે દરમ્યાન સરસ્વતીના અપહરણવાળી ધટના બની અને શકેએ પરાસ્ત કરી તેની ગાદી હાથ કરી. ૩. આર્ય કાલક શકેને કયા પ્રદેશમાંથી લઈ આવ્યા પ્રબંધ અને કથાઓમાં કાલકસૂરિ જે પ્રદેશમાં ગયા તેને પારસકુલ, શકકુલ અને સાખિદેશ વગેરે નામથી ઓળખાવેલ છે. પારસકલ’ અને ‘શકક” એ નામે અલગ વસાહતનાં જાતિસૂચક નામ ઉપરથી પાડવામાં આવેલ છે. જ્યારે શાખિ નામ શક જાતિના સામતની પદવી હતી અને તે શાહી-શાખ સામતિને અધિપતિ શહાનુશાહી એટલે શહેનશાહ કહેવાતું. આથી શાખિ નામે ઓળખાતા સામંતના સમગ્ર પ્રદેશને “શાબિર' નામ ઉલેખવામાં આવ્યું. ઈતિહાસકારો કહે છે કે, ઈરાની આર્મીમાં પાર્સ નામની એક જાતિ ઈરાનની ખાડી ઉપર રહેતી હતી તેથી તે દેશનું નામ “પારસ પડયું. વળી શકેની ત્રણ વસાહત હતી. એક કાસ્પિયનના તટ ઉપર, બીજી સીર દરિયાના કાંઠે અને ત્રીજી સકસ્થાન જેને હાલ સીસ્તાન કહેવામાં આવે છે. તે બધાં સ્થળો સમુદ્રમાં આવેલાં છે. જ્યારે લગભગ બધી કથાઓ કહે છે કે, કે સિંધુ નદી પાર કરીને સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે કાલકસૂરિ જે પ્રદેશમાંથી આવ્યા તે પ્રથમ કયું તે જાણવાનું રહે છે. ઈતિહાસકારોને મત છે કે, શઠે સિંધુ નદી પાર કરીને ઈ. સ. પૂર્વે ૧૨૩ ની આસપાસમાં હિંદગદેશ-સિંધમાં આવ્યા. અને “હિંદી શકસ્થાન' જે “ઈન્ડ સ્કથિયા’ના નામે પણ ઓળખાય છે તેની સ્થાપના કરી. એની રાજધાનીનું શહેર મીનનગર હતું. આ રીતે ભારતવર્ષમાં સિંધ પ્રાંત કેને અડે બની ગયે હતું અને ત્યાંથી તેઓ બીજા પ્રાંતની તરફ આગળ વધ્યા. કથાઓ ઉપરથી માલમ પડે છે કે, કાલસૂરિ સરસ્વતીના અપહરણ પછી શકોને જે પ્રદેશમાંથી લઈ આવ્યા તેમાં લાંબા કાળક્ષેપ થયા હોય એમ જણાતું નથી. આથી તેઓ સમુદ્રમાને પારસકલ જેટલે દર પ્રદેશમાં ગયા નહિ હોય. આને ખુલા આપણને “હિમવંત રાવલીમાંથી મળી રહે છે. તેમાં ઉલલેખ છે કે, ક્રોધાન્વિત થયેલા કલકરિ ત્યાંથી વિહાર કરીને સિંધુદેશ ગયા. અને ત્યાંથી શકેને સૌરાષ્ટ્રમાં લઈ આવ્યા. આથી એમ કહેવું અઘટિત નથી કે, શઠે સિંધુ નદી ઊતરીને સૌરાષ્ટ્રમાં આવ્યા. સૌરાષ્ટ્રમાં તેઓ કાલકસૂરિ સાથે ઢાંકી મુકામે આવીને વસ્યા એમ કેટલીક કથાઓમાં નેધાયું છે. આ હકીક્ત એ સ્થળમાં જૈનધર્મ સાથેના ખાસ સંબંધને સૂચવે છે. હમણાં જ ડે. હસમુખ સાંકળિયાને ત્યાંથી આવેલા પરાણાં ન અવશે જે ઇ. સ. ૩૦૦-૪૦૦ ના સમયમાં હોવાનું તેઓ કહે છે, તેના વિશે તેમણે પ્રકાશ પાડયો છે, જે તે સ્થળમાં જિનોની વસ્તી અને પ્રભાવ કાલકસૂરિના સમયથી લઈને કેટલીક સદીઓ સુધી બરાબર જારી રહ્યાનું પ્રમાણ પૂરું પાડે છે. भारतीय इतिहासकी रूपरेखा-जिल्द २ पृ. ७५८ २ कोहाबंतो कालिगज्जो तो विहारं किश्चा सिंधुजणवए पत्तो। જેતલસરથી પોરબંદર જતી 1. S. Ry. ને પાનેલી સ્ટેશનથી ૬ માઈલ દર હાંક ગામ આવેલું છે. આ ગામની પાસે જ શત્રુંજય તીર્થનું “કંકગિરિ' નામનું શિખર છે. પહેલાં આ તીર્ય ગણાતું. ૪ જુઓ “જૈન સત્ય પ્રકાશ” ને દીપોત્સવી અંક પુસ્તક છે. અંક ૧૨. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy