SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ ૨. ભરુચના રાજા અને આર્યકાલકના ભાણેજે બલમિત્ર ભાનુમિત્રે તેમને ભરુચથી (ઉavજેનાથી નિવસિત કર્યા સંબંધી. ૩. પ્રતિષ્ઠાનના જેન રાજવી સાતવાહનની અનુકૂળતા માટે ચતુથીએ પર્યુષણા કરવા સંબંધી. ૪. અવિનીત શિષ્યને ત્યાગ કરી પ્રશિષ્ય સાગરચંદ્ર પાસે જવા સંબંધી. ૫. ઇંદ્રની પાસે નિગેદના વ્યાખ્યાન સંબંધી. ૬. દત્ત રાજાની આગળ યજ્ઞ ફળના કથન સંબંધી. ૭. આછવકે પાસે નિમિત્ત-પઠન સંબંધી. ૮. પ્રથમાનુગ, ચંડિકાનુગ તેમજ કાલકસંહિતાના નિર્માણ સંબધી, આ આઠે ઘટનાઓ પૈકી છેલ્લી બે ઘટનાએ અપ્રસિદ્ધ છે, જેનો મૂળ સંદર્ભ હ આપી શક્યા નથી પત પ્રસ્તુત વિવેચનમાં આપેલ છે એ સિવાયની ઘટનાઓ જુદા જુદા પ્રબંધ અને ગ્રિંથોમાં ઉલેખાયેલી છે. એ આપણે મૂળ સંગ્રહમાં અને અગાઉની હકીકત માં જોયું છે. પણ આ ઘટનાએ જે કાલકાચાર્યના નામ સાથે જોડાયેલી છે તે વિવિધ સમયમાં બનેલી છે તેને ગમે તે કાલક સાથે જોડીને પ્રબંધોએ કંઈક ગુંચવાડો શ કર્યો છે, સં. ૧૯૬૬માં ઉપાધ્યાય સમયસુંદરે રચેલી કથા (નંબર વીશમી)માં અને કેટલીક પ્રકિર્ણક ગાથાઓમાંથી છામાં ઓછા ત્રણ ચાર કાલકાચાય થયાની માહિતી આપણને મળે છે, એ મુજબ ત્રણ બાચાચી નીચે મુજબ થયા. ૧. પહેલા કાલક શ્યામાર્ય નામે વિ. નિ. સં. ૩૩૫માં થયા ૨. બીજા કાલકે વી. નિ. સં. ૪૫૩ માં સરસ્વતીને પાછી મેળવી અને વી. નિ. સં. ૪૭૦ માં વિકમ નામે રાજા થયે. ૩. ત્રીજા કાલક વિ. નિ. સં. ૯૯૩માં થયા જેમણે ચોથના દિવસે પર્યુષણા કર્યા. પહેલા કાલક જે શ્યામાચાર્ય નામે હતા તેમને સત્તા-કાલ ૩૩૫ને છે જે “યુગપ્રધાન-સ્થવિરાવલી ગણના અનુસાર પણ પુરવાર થાય છે. તેમાંના ઉલેખ પ્રમાણે તેમનો જન્મ વિ. નિ. સં. ૨૮૦માં થયે, ૭૦૦ માં દીક્ષા લીધી, ૩૩૫માં યુગપ્રધાનપદ મળ્યું અને ૩૭૬માં સ્વર્ગસ્થ થયાં. એ રીતે જોતાં તેમને સંપૂર્ણ આયુષ્ય ૯૬ વર્ષનું હતું. આ કાલકાચાર્ય “પ્રજ્ઞાપનાકાર અને “નિગોદ વ્યાખ્ય ઓળખાય છે. આથી પાંચમી ઘટનાને સંબંધ આ કાલક નામના શ્યામાચાર્ય સાથે હોય એમ જણાય છે. “નિગોદવ્યાખ્યાનની ઘટના આર્ય રક્ષિતની કથામાં વણ સંકળાયેલી જોવાય છે. બીજા કાલક જેમણે વિ. નિ. સં, ૪૫૩માં ગર્દભ (દણ)ને પદભ્રષ્ટ કરી સરસ્વતી સાધીને પાછી सिरिवीराओ गएK, पणतिसहिएसु तिवारससएसु ३३५ । पढमो कालगसूरी, जाओ सामज्जनामुत्ति ।। पउसयतिपत्रवरिसे ४५३, कालिगगुरुणा सरस्सई गहिआ। चउसयपत्तरि ४७. वरिसे, वीराओ विक्रमो जाओ ॥ –વસ્તુમ્ | तेणउअनदसएहि समइकतेहिं बदमाणाओ। पज्जोसवणाचउत्पी, कालगसूरीहिंता ठविया ।। --- વિજીર્તન : "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy