SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ફા સાયેલે તને જોઈને હું કરુણાથી કહું છું કે, ( માત્મ )નિંદા અને ગહપૂર્વક આલેાચના કરોને પ્રાયશ્ચિત કર અને દુષ્કર એવાં તપ અને ચારિત્રમાં લાગી જઇ, આજે પશુ દુ:ખ-દરયાને જેથી તરી જા.” આ રીતે કરુણાથી સૂરિએ કર્યું. તે સાંભળીને અત્યંત કઠોર કર્મ વાળા તે ગભિત ચિત્તમાં અત્યંત દુભાયા. દુભાયેલું ચિત્ત જોઇને કાલકસૂરિએ પછી કહ્યું, “તને એક્વાર છેડી દેવાય છે. હવે તું હૃદપાર તુ.” સૂરિનાં તે વચન સાંભળીને તે (શક) શાઓએ દેશમાંથી ( તેને ) નસાડી મૂકયા અને દુ:ખી થઈ ભમવા લાગ્યું. અનવરની પેઠે ભમીને ભયંકર એવા ચાર ગતિરૂપ સૌંસાર-સાગરમાં તેના ક-વિપાકના રાષે અનતકાળ સુધી ભમશે. ઉજ્જૈનીમાં શકાની સ્થાપના, વિક્રમાદિત્ય : પછી સૂરિની પ`પાસના-સેવાચાકરી કરનાર સાહીને રાજાધિરાજ બનાવી સ્થાપીને ( તેઓ ) રાજસુખ લાગવવા લાગ્યા. જેમ શકકૂળથી માવ્યા તેથી તે શક રાજભેના આ વશ ઉપજ્યેા. સૂશ્તિા ચરણકમલમાં ભમરાઓની માફક શાસનની ઉન્નતિ કરવામાં તત્પર એવા તેમનેા સમય સુખે વીતવા લાગ્યા (જીએ ચિત્ર ન. ૩ર ). કાલાંતરમાં તે શાને વશ ઊખેડી નાખી વિક્રમાદિત્ય નામે માલવાના રાજા થયા. પૃથ્વીમાં એકમાત્ર તે વીરે પરાક્રમથી ઘણા રાજાઓને વશ કર્યો. માથ કારી ચરિત્ર અને આચરણથી પ્રતિ મોટા આડંબર પણ પ્રાપ્ત કર્યા. પોતાની સત્તાયી યક્ષરાજનું ભારાયન કરતાં તેણે ત્રણ વરદાન મેળવ્યાં, જેથી શત્રુ કે મિત્ર ગણ્યા વિના ( સૌને) દાન આપ્યું. લાકોને ખૂબ ધન વહેંચી, ઋણુ દેવામાંથી છેડાવીને જેથે પેાતાના સ'વત્સર જગતમાં પ્રવર્તો, તેના પણ વશ ઊખેડી નાખી ફરીથી ઉજ્જૈની નગરીમાં શક રાજા થયા, જેથે પેાતાના ચરણુક્રમલમાં સામતાને નમાવ્યા. વિક્રમ સવત્સરથી ૧૩૫ વર્ષ વીત્યું, જેણે એ સવત્સર ખડલીને પેાતાના સંવત્સર સ્થાપ્યા. થકકાળને ાણવા માટે આ પ્રાસંગિક કહ્યુ છે, હવે મૂળ કથાને લગતી હકીકત કહેવાય છે. પછી કાલકસૂરિએ બહેનને ફરીથી સંયમમાં સ્થાપી. માલેાચના અને પ્રતિક્રામા પ્રાયશ્ચિત્ત કરીને સૂરિ પાતાના ત્રણ ચલાવવા–સંભાળવા લાગ્યા. ~~~ ગઢના છ અને બીજાને સામતપ શકે। કહેવાયા, એ રીતે લીલા કરતા અને જિન - કાલસૂરિનું શરુચ તરફ પ્રયાણુ અહીથી (દક્ષિજી તરફ ) ભરુચ્છ ( ભરુચ ) નામે નગર છે. ત્યાં કાલકસૂરિના ભાણેજો ખમિત્ર અને ભાનુમિત્ર નામના ભાઇઓ અનુક્રમે રાજા અને યુવરાજ છે. તેમને ભાનુશ્રી નામે મહેન છે. તેને અલભાનુ નામે પુત્ર છે. તે બલમિત્ર અને ભાનુમિત્ર સૂરિને ખીજા દેશથી આવેલા સાંભળીને મતિસાગર નામના પેાતાના પુરહિતને ઉજ્જૈની માચે. તેણે ત્યાં જઇને શક રાજા પાસે મહાપ્રયત્ને રજા લેવડાવી સુરિને વાંદીને વિનતિ કરી કે, ૧. માત્તાપ. ૨ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા આ ચાર ગતિ કહેવાય છે, ૐ પ્રાયશ્ચિત્ત—પશ્ચાત્તાપ કરવાની એક વિધિ. ૧ “ ભગવન્ ! તમારા ચરણુકમળમાં કપાળ, હાથ અને ઢીંચણુને જમીન ઉપર નમાવી ( પંચાંગી નમસ્કાર વડે) ભક્તિભારથી રંગાયેલા ખમિત્ર અને ભાનુમિત્ર લઇન કરે છે. હસ્તકમળના સંપુટની કળીને મુકુટમાં મૂકીને ( મસ્તકે હાથ જોડીને) વીનવે છે. કે—“ તમારા વિહ્વરૂપ સૂર્યનાં પ્રખર કિરણાના વિસ્તારથી અમારાં શરીર ખૂબ જલદી સંતાપ્યાં છે-તેથી હું સ્વામી ! તમારા દર્શનરૂપ મેઘમાં નીપજેલી "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy