SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભરાયા છે તે બીજા પંચાણું રાજાએ કોણ કોણ છે?” તેણે ૫ણું બધું નિવેદન કર્યું. તે પછી તને રન આપીને, તે બધાને એકેક કરીને પોતાના ઇંતે કયા કે, “મારી પાસે આવો. પિતાની જાતને નાશ ન કરે. હું બધી રીતે ભળીશ.” આથી પ્રાણેને દાબે છેડવાની બધી સામગ્રી સાથે તેની પાસે , જલદીથી આવ્યા. તે આવેલાઓએ સૂરિને લઈને પૂછયું, “ભગવન્! હવે અમારે શું કરવું જોઈએ ?” સૂરિએ કહ્યું, “સૈન્ય અને વાહને સાથે તમે સિંધુ નદી ઊતરી હિંદુકદેશમાં જાઓ.” શકેનું સારઠમાં આગમનઃ તે પછી જાણેલા માર્ગને પાર કરીને (તે) સોરઠ દેશમાં આવ્યા. આ સમયે વર્ષાકાળ આવે ત્યારે મા દુર્ગમ છે એમ જાણીને સોરઠ દેશને છભાગે વહેંચીને ત્યાં જ રહ્યા. શરતુનું વર્ણન આ સમયે જેમાં મહારાજની માફક કમળ શોભે છે, ઘણા શેવાળ મોટા ઉત્સવકાળની જેમ ચપળ બન્યા છે, પહેલા વરસાદની જેમ સફેદ વાદળ શેા છે, મુનિપતિની માફક રાજહંસોથી વાતો અને માતેલા હાથી મુખ્ય પડખાને સારી રીતે વીંઝતું હોય તેમ શરદકાળ આપે છે. જેમાં સજજનેની કંચનવૃત્તિઓની માફક સ્વછ મટી નદીઓ છે, સારા કવિઓની જેમ નિર્મળ દિશાઓ છે. મોટા વેગીના શરીરની માફક નિર્મળ આકાશનું આંગણું છે, મુનિઓની જેમ મનહર સપ્તઋદનાં વૃક્ષે છે અને મોટા અપતિએ બનાવેલા દેવળની શ્રેણી જેમ અંદર તારાઓવાળી રાત્રિ છે. વળી, જ્યાં હરેક પ્રકારનું ઘાસ ઉત્પન્ન થતાં પૃથ્વી અત્યંત શોભાયમાન થયેલી છે અને આનંદિત ગાયે ના સંસદાયમાં રહેલા ગર્વિષ્ટ સાંઢ ગર્જના કરી રહ્યા છે. રાત્રે જ્યાં અમૃતના પૂર સરખાં ચંદ્રમાનાં રિનો સસરા અશ્વીના સપાટીને અધિક ભીનું બનાવી રહ્યાં છે. શાલવન અને રાક્ષસના વનમાંથી નીકળેલા ગ્રામીણ મનુષ્યોથી ગવાતાં રસાળ ગીતો વડે જ્યાં રસ્તાઓ જ જાણે અવાજ કરે છે, ત્યાં પશ્ચિક (સાંભળવા) રોકાઈ જાય છે. આ પ્રકારે અત્યંત આનંદકારક શરદઋતુ આવતાં ભવ્ય પુરુષના ચિત્તનું સ્વરૂપ જાણે સાધતો હોય તેમ માત્ર ચક્રવાક જ નિસ્તેજ ( જણાય) છે. ઉજેની ઉપર શકેની ચડાઈ: આ પ્રકારે શરદઋતુની શોભા જોઈને પિતાની ધારણું સિદ્ધ થવાની કામનાવાળા કાલકસૂરિએ તેમને (શકોને) કા, “અરે! તમે નિરુધમી કેમ બેઠા છે?તેમણે કહ્યું, “આજ્ઞા કરી કે, હવે અમે શુંકરીએ ?” રિએ કહ્યું, “ઉજજૈનીને કબજે કરે, જેથી તેની સાથે જોડાયેલે માટે માનવ દેશ મેળવતાં તમારે ત્યાં નિવહ-ગુજરાન થાય.” તેઓએ કહ્યું, “એમ જ કરીએ, પરંતુ અમારી પાસે ભાતું નથી, કેમકે આ દેશમાં તે અમારા જન પૂરતું જ (મળતું) હતું.” ત્યારે સૂરિએ યંગસૂર્ણની લૂંટ માત્ર નાખવાથી આખે કુંભારવાડો-ઇંટવાડા સેનાને બનાવી દીધા. (જુઓ ચિત્ર નં. ૪૭-૫૨ તથ ભાત હાથ કરો.” ત્યારે તેઓ તેના ભાગ પાડીને બધી સામગ્રી સાથે ઉજજેની તરફ ચાહયા. દરમિયાન જે કઈ લાટ દેશના રાજાઓ વગેરે સાથે થય તે બધા ઉજૈની દેશના મામાડામાં આવી પહોંચ્યા. આથી ગભિલલ શત્રુ સન્યને આવતું સાંભળીને મોટી સંન્યસામગ્રી સાથે નીકળ્યો અને સીમાડે આવી પહોંચે. પછી બંને બળવાન સિન્યના યુદ્ધને આરંભ થા. (જુઓ ચિત્ર નં. ૬૦) યુનું વર્ણન: તાણ શરના અગ્રભાગવાળાં બાણ, વાવલ્લી, સર્વ પ્રકારની લાકડીઓ જેમાં પડી–અથડાઈ રહી • વાવલ, ચા, પદિર, કંગ વગેરે તે સમયે વપરાતાં એક પ્રકારનાં શો. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy