SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ He કમળમાં રહેનારી લક્ષ્મી જેવી ઢાવા છતાં જે કામી નથી ( લક્ષ્મી વિષ્ણુને પરણવાથી કાર્મી છે), મજા મનુષ્યાને આનંદ આપનારી ચદ્રલેખાના જેવી હાવા છતાં જે વાંકી નથી ( ચંદ્રલેખા વાંકી ગણુાય છે ), છે વધુ શું કહેવું?-ગુરુ અને રૂપમાં સમગ્ર નારીએામાં મુખ્ય, સાધ્વીઓની અનેક ક્રિયાઓ કરવામાં મશગૂલ કાલકસૂરિની નાની બહેન સરસ્વતી નામે શ્રમણી હતી. તે શૌચ ભૂમિથી જેવી નીકળી તેવી જ અત્યંત આસક્ત એવા ઉજ્જૈની નગરીના સ્વામી ગઈભિલ રાજાએ તેને જોઇ “ હું સુગુરુ ભાઇ ! હે પ્રચનના નાથ કાલક મુનિ ! આ અનાર્ય ( અન્યાયી) રાજા વડે હરાતા મારા ચારિત્ર્યધનનું રક્ષણ કરશું. ”—આ પ્રકારે બૂમ પાડતી અને અનિષ્ટ માનતી તેને ખળજખરીથી અંતઃપુરમાં નાખી, ( જુએ, ચિત્ર ન. ૪૪ તથા ૫૭) ગભિલને અનેક પ્રકારે સમજાવવાના પ્રયત્ન : સૂરિએ તે જાણીને કહ્યું કે, “ મહારાજ ! મર્યાદામાં રહેલાઓએ ન્યાયેટનું પ્રયત્નથી રક્ષણુ કરવું ઘટે, ( નહિતર ) વેરવિખેર થયેલી મર્યાદાથી ન્યાયાના—નીતિના લાપ થાય છે. વળી—તપાવના તેા રાજાથી સુરક્ષિત ડાય છે. કેમકે, રાજાએની ભુજાએ!ની છાયામાં આશ્રમવાસીએ! આશરે લીધા પછી જ નિર્ભીય અનીને સુખે પાતાનાં ધમ કાર્યો કરે છે.—ચ્છાથી અને છેડી દે. પોતાના કુળમાં કલંક ન લગાડ, કહ્યું છે કે, · જે કાઈ પારકી સ્ત્રીને બળજબરી કરે છે તે ( પેાતાના ) ચેત્રને સડાવે છે, ચારિત્રને ગંદું કરે છે, તેનું ચાઢાપણું હાર પામે છે, આખા જગતમાં અપજશને પડધેા પડે છે, અને તે કુળ ઉપર મેશના કૂચા ફેરવે છે.--તેથી મહારાજ ! શરીરમાંથી નીકળેલી પેશીઓની માફક આ વિપરીત છે. ” પરંતુ રાજા કામાતુરપણે વિપરીત મતિથી કાંઇ પણ માનતા નથી, કેમકે, “ આંધળા માણુસ જમીન ઉપર સામે પડેલી દેખાતી વસ્તુને જોતેા નથી, પર ંતુ રાગમાં આંધળા અનેલે માનવી, મેલના ઢગલાવાળા સ્ત્રીઓના અવયવેામાં પણ ડોલરનાં ફૂલ, કમળ, પૂનમના ચંદ્ર, કળશ અને કાંતિભર્યા લતાનાં પાંદડાંઓના (તેમાં ) આરેાપ કરીને ક્રીડા કરે છે, તે છતી વસ્તુને છેડે છે અને જે નથી તેને જુએ છે. તેથી રાજન! આ તપસ્વિનીને છેાડ, અન્યાય ન કર. તું જો અન્યાય કરવા લાગે તેા બીજો કા ન્યાય હાઈ શકે ?” આ રીતે રાજાને કહેવા છતાં જ્યારે કે કઇ પણ માનતા નથી ત્યારે કાલકાચા ચતુબંધ સઘને શીખત્રીને મેક. તેણે જ્યારે સંધને પણ કેમે કરીને નકાર ભણ્યું ત્યારે ક્રોધના આવેશમાં આવેલા સૂરિએ આ રીતની ઘેાર પ્રતિજ્ઞા કરી— કાલકસૂરિની પ્રતિજ્ઞા, અને અપવાદ માના આશ્રય : “ જે મનુષ્યે સ ંઘના શત્રુએ છે, જે પ્રવચનના ઘાતકી છે, સંયમ ઉપર ઘા કરવામાં લાગેલા છે. અને જે તેની ઉપેક્ષા કરનારા છે, એવા ભ્રષ્ટ મર્યાદાવાળા આ ગભિલ્લુ રાખ્તને જો હું એકદમ રાયથી ઉખેડી ન નાખું તે તેની દશાને પામું ” આ રીતે કરવું જ ોઈએ, કેમકે આગમમાં કહ્યું છે કે, “ આથી સામર્થ્ય હોવા છતાં આશાભ્રષ્ટ માનવીની ઉપેક્ષા ન કરવી. આપવી જ જોઈએ. વળી સાધુજના, ચૈત્યે અને ખાસ કરીને પ્રવચનના જે તેને બધા મળથી વારવા જોઇએ. આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી સૂરિ એવું ગબિલ રાન્ત મહાબલી અને પરાક્રમી છે, ગભી નામની મહાવિદ્યાથી તેને ઉખેડવા ોઇએ. ” પ્રતિકૂળ માનવીને શિક્ષા શત્રુએ અને નિંદ્રાખાશ છે વિચારવા લાગ્યા કે, “ આ બળયે છે માટે ઉપાયથી લામાં પ્રચાર : આમ વિચાર કરીને પટથી ગાંડાના વેષ કરી ત્રણ રસ્તે, ચાર રસ્તે, ચૌટામાં અને રાજમાર્ગ માં ૧: સાધુ, સાધ્વી, માવા અને શ્રાવિકા મા ચાર પ્રકાર જેમાં હોય તે “ સધ' કહેવાય છે, ૧૦ "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy