SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ નેધ ઉપરથી આ કથાના કર્તા પ્રમાણિજ્યસૂરિ છે, એટલું જ માત્ર જણાય છે પણ આ માણકયસૂરિ કયારે થયા અને કોના શિષ્ય હતા એ સંબંધી આ કથામાંથી કે બીજેપી પણ કંઇ જાણવાનું સાધન મળતું નથી. શ્રીમણિકરિ ઘણા થયા છે અને માણિયચંદ્ર કે માકિયસુંદર નામના આચાર્યો પણ કેટલેક સ્થળે માલ્સિયસૂરિના નામથી ઉખાયા છે આથી કયા માgિયસૂરિએ આ કથાની રચના કરી એ શોધી કાઢવું મુશ્કેલ છે. આ નામના થયેલા આચાર્યોનું ટૂંકુ અવકન કરી લઈએ. એક રાજગચછના શ્રીમાણિકયચંદ્રસૂરિ, જે સાગરચંદ્રસૂરિના શિષ્ય હતા, તેમણે સં. ૧૨માં પાશ્વનાથ ચરિત્રની રચના કરી છે. તેમણે જ સં. ૧૨૪૬ અથવા ૧ર૬માં મમ્મટ કૃત “કાવ્યપ્રકાશ” પર કાવ્યપ્રકાશ સંકેત” નામની ટકા રચી છે; જે ટીકા તે ગ્રંથ ઉપર પહેલામાં પહેલી છે. બીજા માકિયસૂરિ, જેમણે “કુનસારોદ્ધાર” નામને ગ્રંથ સં. ૧૩૩૮માં રચે છે.' ત્રીજા માણિજ્યસૂરિ સં. ૧૩૮૪ માં શ્રી અજિતપ્રભસૂરિએ રચેલા “શાંતિનાથ ચરિત્ર” ની પુપિકામાં ઉખાયેલા બહળaછના શ્રીવાદીદેવસૂરિના શિષ્ય વિજયચંદ્રસૂરિના શિષ્ય હતા.૮ પ્રાકૃતમાં રચાયેલા “કલાવતી ચરિત્ર”ની પુપિકામાં પણ આ જ માણિકથસૂરિનું નામ ઉલ્લેખાયેલું મળે છે.* થા માણિજ્યસુંદર ગણિ, જેઓ વૃદ્ધ તપાગચ્છના શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે માલધારી હેમચંદ્રસૂરિ કૃત “ઘવભાવના” ઉપર સં. ૧૫૦૧ માં બાલાવબોધની રચના કરી છે. ૫૦ - પાંચમા માણિજ્યસુંદરસૂરિ, જે ખરતરગચ્છીય શ્રીજયશેખરસૂરિના શિષ્ય મેરૂતુંગસૂરિના શિષ્ય હતા. તેમણે ગુણવર્મચરિત્ર, શ્રીધરચરિત્ર, મલયસુંદરી, ધર્મહત્ત કથા, અજાપુત્ર કથા, શુકરાજ કથા, ચતુઃ પર્વ કથા, સટીક પાર્શ્વસ્તવ તેમજ ગદ્ય કાદંબરીનું સમરણ કરાવે તે “વાગવિલાસ”(અપરામ-પૃથ્વીચંદ્રચરિત્ર”) નામને ગ્રંથ સં. ૧૪૭૮ માં રચી પિતાની સમર્થ રચનાકલાને પરિચય આપે છે. - છઠ્ઠા મણિકરિ જેઓ બૃહત્તપાગચ્છના અભયસૂરિના શિષ્ય તિલકસૂરિના શિષ્ય હતા. શ્રી જયતિલકસૂરિએ ત્રણ આચાર્યો એક સાથે બનાવ્યા. તેમાંના આ એક હતા. સાતમા માણિકયચંદ્ર, જેએ તપાછછીય રત્નચંદ્રના શિષ્ય હતા. તેમણે “કયામદિર સ્તોત્ર પર દીપિકા” નામની ટીકા રચી છે. આ સાત પૈકી કયા માણિકયસૂરિએ “કાલિકાચાર્ય કથા” ની રચના કરી; એ શોધનીય છે. ક્યા એકવીસમી: આ કથાની સચિત્ર સુવર્ણાક્ષરી પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની છે. એમાં ૧૦ પત્રો છે. અને ૧૦ ચિત્રો ઉત્તમ પ્રકારનાં છે. પ્રતિની સ્થિતિ અને લિપિ સારી છે. તેનું મા૫ ૧૨૪૫ છે. સં, ૪૬. વિશેષ હકીકત માટે જુએ છે. ભોગીલાલ સાંડેસરા “ વસ્તુપાત્રનું વિહામંડળ અને બીજા લેખ” નામનું પુસ્તક પુ. ૨૮. ૪૭. “ જેને સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ" પૃષ્ઠ ૪૧૬. ૪૮. “પત્તનપ્રાગ્યભાંડાગારીયગ્રંથસૂચી” પૃષ્ઠ ૨૪૩. ૪૯. એજન, પૃષ્ઠ ૧૫. ૫૦. “જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પુ. પર૧, ૫૧. આ પંથ વિષે વિસ્તારથી જોવા માટે જુએ છે. કે કા. શાસ્ત્રીનું “ આપણા કવિઓ” નામનું પુસ્તા પૃષ્ઠ ૩૦. પર, “ મંત્રાધિરાજ ચિંતામણિ જેન તેત્ર સંગ્રહ ભા. ૨” ની પ્રસ્તાવના પૃષ્ઠ ૭૦. પ્રકાશક, સારાભાઈ મણિલાલ નવાબ. અમદાવાદ. ૫૩. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃષ્ઠ ૬. ૪. “ જૈન ગુર્જર કવિઓ” બા. , ખંડ ૨ પૃષ્ઠ ૨૨૮૨. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy